________________
(૧૪૬) પરમસરૂપી પારસરસશું, અનુભવપ્રીતિ લગાઈ રે દેવ ટળે હેય દષ્ટિ સુનિર્મળ, અનુપમ એહ ભલાઈ પાસાપા કુમતિઉપાધિધાતુને તાજીયે, નિરૂપાધિક ગુણ ભજીયેરે, સપાધક સુખ દુઃખ પરમારથ તેહ લહે નવિ રજિપેરે પાસાદા
જે પારસથી કંચન જાચું, તેહ ધાતુ ન હવે રે તેમ અનુભવન્સ ભાવે ભે, શુદ્ધસ્વરૂપે જોવે રે પાસ, Iછા વામાનંદન ચંદનશીતલ, દર્શન જાસ વિભાસે રે જ્ઞાનવિમલપ્રભુતા ગુણ વાધે, પરમાનંદ વિલાસે રે ! પાસ ૮
અથ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિન સ્તવન.
રાગ–ગરબાની દેશી. પ્રણમું પાસ ચિંતામણી લેલ, કાંઇ વાંછિત પૂરણ સુરમણીરે લોલ; દીઠું દરિસણ તાહરૂરે લેલ, ભાગ્ય ફળ્યું આજે માહરૂર લેલ ૧ તાહરે ચરણે આવિયે રે લેલ, તુહિજ મુજ મન ભાવિગેરે લેલ;
૧ પરમસ્વરૂપી પાર્શ્વ પરમેશ્વરના ધ્યાનરૂપરસથી અનુભવપ્રીતિ જ્યારે લાગે ત્યારે એકમય થાય, તેવારે દેષ-મિથ્યાત્વાદિ સંસારી દેષ સર્વે ટળે અને દષ્ટિદર્શન ખૂલે-નિર્મળ થાય, અને પમ-અદ્દભુત-પ્રધાન એવા લાભની ભલાઈ પમે. ૫ - ૨ તે માટે કુમતિઉપાધિરૂપ દુધાતુ મળીને ધાતુ વિભાવ-સ્વભાવને તજે, નિરૂપાધક પૌગલિકભાવરહિત તે ગુણ જ્ઞાનાદિકને ભજે સેવે છે અને સેવાધિક સુખ-પુણ્ય પ્રકૃતિ જનિત સુખ તે પરમાથે દુઃખ જાણવું, તે પામ્યાથી મનમાં રાચીયે-હર્ષ પામીપે નહિ. ૬ - ૩ જે પારસથી લેહજાત કંચન થયું તે ફરીથી કુધાતુ ન થાય, તેમ જે પરમાત્મધ્યાનપારસથી જે અનુભવ કંચન થયું તે તત્ત્વજ્ઞાને કરી શુદ્ધવરૂપે જે નિરખે. ૭
૪ હે શ્રીવામાનંદન! તામારાણીના પુત્ર ! ચંદન શીતલ દર્શન આકાર તથા દર્શન–શુદ્ધ સમકિત જેનું વિશેષે ભાસે છે અને તેથી જ્ઞાનેકરી વિમલગુણની પ્રભુતા વધે છે (આ સ્તવનના કર્તાએ પિતાનું “જ્ઞાનવિમલ” એ પ્રમાણે નામ પણ સૂચવ્યું છે) અને પરમાનંદ-મેક્ષવિલાસની લીલાને પામે છે. ૮