________________
( ૧૪૫) *અથ શ્રીપાર્શ્વનાથજિત સ્તવન,
રાગ કરણી કરણી તુજ વિષ્ણુ‘ સાચા કાઇ ન દેખ્યા જોગી એ દેશી.
પાસપ્રભુ પ્રણમુ‘ શિરનામી, આતમગુણ અભિરામી રે; પમાન દપ્રભુતા પામી, કામિતદાય · અકામી રે || પાસ૦ ॥૧॥ રચાવિશીમાં ધ' તેવીશા, હરે ક્યા તેવીશા રે; ટાળ્યા જેણે ગતિથિતિ ચૈાવીશા, આયુ ચતુપણવીશારે ।।પાસ॥૨॥ લાહકુધાતુ કરે જે કચન, તે પારસપાષાણા રે, નિવિવેક પણ તુાચે નામે, એ મહિમા સુપ્રમાણેા રે ।।પાસનાા ભાવે ભાનિક્ષેપે મિલતાં, બેઠ રહે કેમ જાણા રે; તાને તાન મિલે શ્યો અંતર ?, એહવા લેક ઉખાણુારે પાસ૦૪॥
* આ સ્તવન આનંદઘનજીકૃત ચૌવિશીમાંહેલુ` છે કેમકે શ્રીઆનંદધનજીના રચેલ શ્રીનેમિનાથસુધી ૨૨ સ્તવના છે તેને અ(ખા) શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજે કરેલ છે અને ખાકીના ખુટતા એ ( પાર્શ્વનાથનું ને મહાવીરસ્વામીનું ) સ્તવના નવા રચી રર સ્તવનમાં ઉમેરીને ચૌવિશી પરિપૂર્ણ કરી છે અને આ બે સ્તવના શિવાય ખીજા પણ ફક્ત આનંદધનજીના નામયુક્ત એ સ્તવને શ્રીજ્ઞાનવિમલસૂરિના નવા રચેલ છે પણ તેમાં પોતાનું નામ સૂચવ્યું નથી, તેમાં ફક્ત આનંદધનજીનું નામજ સૂચવ્યું છે.
૧ શ્રીપા નાથપ્રભુને ત્રિકરણ ( મન-વચન-કાયાના) યોગે શિરનામીને ( પ્રણામ કરીને ), હવે પાર્શ્વનાથપ્રભુ દેવા છે? આત્મગુણૅ કરી અભિરામ–મનેાહર છે, પરમાનંદ–માક્ષની પ્રભુતા પામ્યા છે, અનંતસુખમય છે, વળી કેવા છે? વાંછિતને આપનારા છે અને પોતે અકામી છે, અપ્રાક છે. ૧
૨ વર્તમાનચેાવીશીમાં તમે ત્રેવીશમા છે, વળી ત્રેવીશશબ્દાદિક વિ થય તેને દૂર કર્યો છે, વળી ચાવીશગતિ–સ્થિતિ દડકરૂપ તે ટાળ્યા છે જેણે અને જેનું આયુષ્ય પચવીશચાકુ (૧૦૦) એટલે એકશતવનું છે. ૨
૩ કુધાતુ જે લેાહ તેને કંચન (સુવ`) કરે તે પાષાણુ યદ્યપિ જડ છે તેાપણુ તમારૂં નામ પારસ કહેવાય છે એ નામના કૈવલ નામનિક્ષેપાને મહિમા છે. ૩
૪ ભાવનિક્ષેપાને ભાવે મિલતાં આત્મભાવે એકપણે મિલતાં ભેદ તે ક્રમ રહે ? અભેદપણું થાય, ‘ તાનેતાન મળે ત્યાં અંતર ન રહે, એ લાકના ઉખાણાને ન્યાય છે. ૪
૧૯