________________
(૧૪૪ ) ચિરજી શ્રીજિનપારે, પ્રભુ જ્ઞાનવિમલ આવાસ રે, ગાઉ નિત તુમ ગુણ રાશિરે, કરો દુશ્મન કેરો નાશ રે, હેય સહજસ્વભાવ પ્રકાશરે, દીયે અક્ષય અનંતગુણ વાસરે.
પ્રભુ ૮ ||
અથ શ્રીચિંતામણી પાર્શ્વનાથજિન સ્તવન રાગ-ઇડર આંબા આંબલી રે–એ દેશી.
જોગનાની દેશી. પ્રણમું પાસ ચિંતામણું રે, દિનમણિ અધિક પ્રતાપ;
સુરમણિ અધિક વાંછિત દીયેરે, જાયે દુખસંતાપ. It જિદરાય દીઠે તુમ દીદાર, સફળ થયે અવતાર | જિ૦ || આજે જાગી ભલી દિશા રે, પ્રગટયું આજ નિધાન; ભાવઠ ભવભવતાં જીયા રે, જાગ્યાં પુણ્યનિદાન ! જિન્ટ / ૨ / અનુભવસુરતરૂ પ્રગટીયે રે, પ્રસર્યો દલસછાય; પાપતાપ સવિ ઉપશમ્યા રે, દુરિતવિષયકષાય | જિ| ૩ | મંગલમાળા અમ ઘરે રે, કેલી કરો નિશદીશ; વાડી કુલી ધર્મની રે, દિન દિન અધિક જગશ | જિ. ૪ કામગવી ઘર આંગણે રે, આવી કરતી કેલી; વચન આણા પય સીંચતીરે, માનું સુરતરૂની વેલી ૧ જિ. . ૫ / સુખ સઘળા સહજે થયા રે, પ્રગટ્યા પુણ્યઅંકુર, પરમાનદ કોઇ ઉલ્લ રે, અધિક અધિક જસ નૂર I જિ. . ૬ . વામાનદન પાસજી રે, અશ્વસેનકુલભાણ નીલવરણ નવકર તનું રે, પ્રભાવતીને પ્રાણ II જિ|| ૭ | આઠ મહાસિદ્ધિ નવનિધિ રે, આવી કરતલમાહિક જ્ઞાનવિમલ મહિમા ઘણેરે, તુમધ્યાને જગામાંહિ જિ૦ | ૮ |
૧ સૂર્ય ૨ ચિંતામણી. ૩ પાનડાઅને છાયાયેસહિત. ૪ કામધેનુ ગાય, ૫ દૂધથી. ૬ હાથ તનરે ઇત્યપિ.