________________
( ૧૪૩). જસ નામે જ કાહરે, રહ્યું પ્રતિહરિઆને મારે, જસ દીધું છવિતદાન, જસ લાંછન નાગપ્રધાન રે પ્રભુનારા મણિકચન સિંહાસન માનું, મંદરગિરિ ઉપમાન, તિહાં બેઠા પ્રભુજી સેહે, નવજલધર ક્યું અભિરામ, ઉલ્લશે શુભધ્યાન રે, ગરજે દુંદુહી ઘનમાન રે, ટળે પરમત શરભનું માન રે, ઉલસે વરવિરતિનિદાનરે પ્રભુનાફા પુષ્કરજલધરની પરે, વરસે પ્રભુદેશના ધાર, પતનિીતટ પૂરિત ભાવના, પરે પરિણતિ વિસ્તાર રે, ઝાંપી રજદુરિતસંભાર, શમ્યા વિષયકવાય અગાર રે, દુર્થાન નિકટ નહિ ચાર રે, દુસ્થિત દાદુર ઝંકાર રે પ્રભુIકા
હર્ષક હક મુનિજના, વાવે બધિબીજ અપાર, સુમતિશુભચિવાયથી, હલ નિશ્ચય ને વ્યવહાર રે;
પટ દ્રવ્ય વિવિધ કણસારરે, શિક્ષાદિક દીએ સંસારરે, મિથ્યાતદુકાળપ્રચારરે, ન રહે તિહાં કિંપિ લગાર પ્રભા સુવરણ માનસર ભરે, હર્ષિત હુવા ભવિક સાર, વિવેકઅચલ નિર્જર ઝરે, અભયાદિતદાન તરગ રે; ફેલી ત્રિપદીશુભગંગરે, ઉચિતાદિક મંગલ જંગ રે, અમરીમપૂરી કરે રંગરે, પ્રસર્યા જિનજીને સંગ રે પ્રભુનાદા દેશવિરતિ વર્ષરતુ, અંકુરિત થઈ ઉજમાલ, શુભરૂચિ મહિષી ૧૧કાદ બની, શ્રદ્ધાપૂરણ સુવિશાળ રે; પુણ્યોદયસુ થયે સુગાલ રે, રાજહંસ દશ સુકુમારે, લીના અનુભવસરપાળરે, વિકસિત શીલતકાલરે પ્રભુવાહા પરવાદિગ્રહ છાયા, વળી શેષિત કમતિ રજવાસ, ન્યાયનીતિ નિપ ઉદ્ભસ્યા, તિહાં સુમતિ “સુવીજવિલાસરે;
૧ કૃષ્ણ. ૨ પ્રતિવાસુદેવ (જરાસંધરાજા.) ૩ ગાજે ઈત્યપિ વરસાદના ગરવની જેમ દુંદુભિયો ગાજે છે. ૪ અષ્ટાપદ જાનવર. ૫ નદીતટ. ૬ હર્ષવાળા. ૭ ધમસ્તિકાયાદિક છે વ્ય રૂપ ધાન્ય. ૮ કાંઈપણ. ૯ વિવેકરૂપ પર્વત. ૧૦ ઉત્પાદ ૧, વ્યય ૨, ધ્રુવ ૩ એ ત્રિપદી.- ૧૧ કલહંસની. ૧૨ જ વાસાનું ઝાડ. ૧૩ નિપ કદંબનું ઝાડ, ૧૪ વીજળી.