SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૪ ) અથ શ્રીઅધ્યાત્મભાવગંભત પાર્શ્વનાથજિન સ્તવન કાવ્ય”—પ્રહસમે પ્રણમીએ પ્રેમ આણી, પાર્શ્વપ્રભુ પદ કમળ જ્ઞાન ખાણી; સુકૃતતતિવલ્લી ઠણથી મચાણી, તેહને ધ્યાને શ્રેણિ રખાણી. ફાગ—પાસ પ્રભુને પ્રણમે સુરનરવર સવિ પ્રાણી, આણા શિરધરે આગળે ઉભા જોડી પાણી; અર્ધસેનનૃપનદન નંદનવનસમ કાય, મણિધરધરલ’છન વામાદેવી માય, કાવ્ય”—સકલ મગલતણુ* હેતુ જાણેા, જિનતણી ભક્તિ દિલમાંહિ આણા; અચલ શુભયાગ અનુષંગ જોડે, દુરિત મિથ્યાત અનુભવ છેડે ફાગ – નિ:શક્તિવરસમતિગુણયુત ચિત્ત સમભાવિ, ભાવિતવાસન શાસન કીજે એકીભાવ; અંતર’ગપરમાતમ જિનપતિસાથે અભેદ, દ્રવ્યભાવશુ પૂજા સાધીજે બહુભેદ, કાવ્ય”—સત્યચઉ દંતપાવન ધરી, પ્રભુગુણ જલમુખે શુદ્ધિ લીજે; હલિ પ્રમાદતા દુરે ઢાળેા, અગથી અવિધિ અલગી ઉચ્છાળા. ફાગ—પૂજાને અભિમુખતા તે પૂવિદેશ જાણિ, વિધિપરનાલિકા માજš સવરજલચિ ન્હાણ; યતનાર્દિક ઉગટણે કાઢો મતમિથ્યાત, અંશુછે. અઘાષણ દુષણવણુ વદાત, કાવ્ય—દેવઘર તેહ શુચિ અંગે જાણા, અમલ મન પગભઘરમાંહિ આણા; ચોથા પબ્બાસણ મનાવા, નિશ્ચયદૃષ્ટિ નિરખી સુહાવે. ૧ હાથ, ૨ લીલીકાયા. એ ચાર સત્ય. ૪ ખાજેડ. ૐ 112 11 ॥ ૨ ॥ ॥ ૩ ॥ ॥ ૪ ॥ ॥ ૫ ॥ ॥ ૬ ॥ ॥ ૭ ॥ ૩ નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ ૫ દેરાસરના ગભારા.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy