SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) " અથ શ્રી નેમિનાથજિન સ્તવને. - રાગ-માલવી ગેડી. રહે પહેરે યાદવ રીતિ નથી, કોઈ એવી ચાલ ન કીજે; જેમ કહો તેમ તેમ કહ્યું, પણ રથ પાછો ન વાળી રે. તારણ આય ગયે ફિર કેઇ, તે વાહલા મુઝ દોષ રે વિણ અવગુણ છેડીને જાએ, યે મન આટલે રેરે ! રહે. મારા કહે રાજુલ મેં સંગ ન છોડું, નિશદિન પીયુ ગુણ ગાઉ રે માનવિમલ ગુણ પામ્યા દઉ, એ દંપતિને વારી જાઉરે રહેવાડા અથ શ્રી નેમિનાથ જિન સ્તવન, રાગ-મારૂ કાફી. નેમિ નિરખે નાહલિયા, સામલિયો મુજ સાહિબે રે એહસું નેહ અપાર. જાવા દીઓ મુજ તાત, માહરે નાથ જાયે ગિરનાર નેમિયા દયા ધરી રથ પેરીયે રેસુણી પશુઆ પિકાર; પતિવ્રતા શતો રહે , લિએ સજમભાર રે ! નેમિ | ૨ | સાનવિમલ પ્રભુને મિલી, પામી ભવને પાર દપતી એપણે રહ્યા, રસરશે નહી જસ પાર રે . નેમિ૦ ના ૩ | ૧ બેજણ, ૨ બલીહારી ઈસપિ,
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy