________________
(૧૨) મારે તીખા તીર ઝાપટી લાગી રે મયણાં એ આંકણીવાળા તેરણ આયે નેમજી રે, પાછા વળીયા કેમ; કપટ કર્યું પરણ્યાતણું રે, એ બાજીગરપરે જેમ સુણાવ પસા કરૂણા કીધી પંખીયા રે, નવિ કીધી મુજ સાર; પણ હું સાચી પતિવ્રતા રે, તેહિ તાહરી નાર છે સુણે 03 અષ્ટભવાંતર નેહલ રે, નવમે ભવે દી છે; કેડે ન છોડું તાહરે રે, જિમ છાયા ને દેહે સુણે રાજા ઈમ કહેતી પહોતી પ્રિયા રે, પિયુ પાસે લીયે દીક્ષા રહનેમિ પણ બુઝવ્યો રે, દેઈ હિતની શીખ | સુણ પાં યાદવકુલચૂડામણિ રે, ધન ધન રાજુલ નેમ; જ્ઞાનવિમલ કહે એહના રે, સાચા પૂરણમ | સુણે દા
અથ શ્રીનેમિનાથ જિન સ્તવન.
રાગ સારંગ મહહાર. રાજુલ તેરો પશુયાં કરત પિકાર. સબ મિલીકરી પ્રભુજીક આગે, નિસુણત નેમિકુમાર રાજુલા પિક શુક મેર ગ મૃગ ખંજન, હરિ ગજ ચકવા હસ, કઠ નાસિકા કેશ જમું લેાચન, કટી ગતિ થણજિત અંસ ારાગારા અરજ સુણ પશુયનકી નેમિ, એડી ચાલ્યો નિરધાર; કહે રાજુલ સેગકી પ્રભુ, વિણ કરે ન ઓર ભરતાર ધારાગાકા પીઉ પીઉ કરત ચલત તવ પાળી, ચઢી ગઢ ગિરનાર પીઉ પ્રેમે કરી દીયે શિરપરે, કીને સફલ અવતાર રાજુલાકાત અવિચલ પદ પાયે તિહાં દપતી, યાદવકુલશણગાર; જ્ઞાનવિમલ મનનેહન સારંગ, રસિકશિવાદે મહારે રાજુલપા
-
૧ કામદેવના બાણ.
૨ પગે ચાલતી.