________________
(૧૨) તુમચી સુનજર હોય તે કર્મને મંજીલે રે કે કર્મ, તે દુમન હેય દૂર કણે નહિ ગંજીયે રે કે કણે પ્રાણાધાર પવિત્ર કે દરિસણ દીજીયે રે કે દરિસણુ જ્ઞાનવિમલ સુખપૂર મિલીને કીજીયે રે કે મિલી
તે
અથ શ્રીનેમિનાથજિન સ્તવન
દેશી ગહુડાની. રાજિમતી રંગે કહે કાંઈ પ્રીતમજી અવધાર I મુજરો છે મારે છે સુણ આધાર, મોહનગાર, જગે સુખકાર, તુઝ દીદાર, કર મુઝ સાર, મુઝરે છે માહરે
ટેક | અણદિઠે શું મહીયા કાંઇ તેતે નવલી નાર મુ૧ પ્રીતિ કરતાં સેહિલી, કાંઈ નિરવહતાં જજાળ મુ| જિમ વિશ્વવ્યાલ ખેલાવતાં, કઈ વિષમ અગ્નિઝાળ | મુ. || ૨ વિણ પર પણ જગે કહે, કાંઈ હું તુમચી નિરધાર છે મુવ નયણે દેખાડીને વયા, કાંઇ આવી તોરણ બાર I મુ. | ૩ | અવર ન કે તુઝ સારિ, કાંઈ પુરૂષારયણ સંસાર મુ. | તેહભણિ નિરવાહિએ, કાંઈ સુણ મુજ હીયાહાર I મુ. ૪n હાથમેલા નવિ કર્યો, કાંઈ શિર ઉપર કરો હાથ / મુદ્રા ધન્ય શિવસુંદરી બહેનડી, કાંઈજિણે મોહ્યા પ્રાણનાથ ! મુ| ૫ | જ્ઞાનવિમલપ્રભુતા ઘણું, કાંઈ તિ ઝલાલ તેજ | મુ. # અચલ અભેદેહિ મિલ્યાં, કોઈ હળિ મળી રહીયડાહેજા મુe
અથ શ્રી નેમિનાથજિન સ્તવન.
રાગ–સામેરી. ગઢગિરનારે જઈ રહો રે, યાદવ નેમિકુમાર વિરહવચન બેલે ઈસ્યાં રે, રાજિમતી તવ નાર. સુણે સુણે સહીઓ રે વણ, પગલાં પિઉના પંખી ઝઝિડિ લાગી રે નયણા; ૧ મુક્તિરૂપ સ્ત્રી. ૨ ઝેરીસર્પ. ૩ પુરૂષને વિષે રત્નસમાન