SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ III liડા . (૧૦) અથ શ્રી નેમિનાથજિન સ્તવન રાગ ત્રિભુવનતારણ તીરથ પાસચિંતામણી રે કે પાસવ–એ દેશી. નેમિનિરજન દેવકે સેવ સદા કરૂં રે કે સેવ સદા, અહનિશ તારું ધ્યાન કે દિલમાંહિ ધરૂરે કે દિલ શંખલછન ગુણખાણ કે અંજન વાનિ છે રે કે અંજન. રાજીમતીના કંત કે પરણ્યાવિહુ અ છે રે કે પરણ્યા તુહિજ જીવનપ્રાણ કે આતમરામ છે રે કે આતમમાહરે પરમાધાર કે તારું નામ છે રે કે તાહરૂ૦ સમુદ્રવિજ્યના નંદન નિત નિતુ વંદના રે કે નિતુ કીજે કરૂણાવંત કે કર્મ નિકંદના રે કે કર્મનિકંદના છ મન્મથરાજ રહી ગઢ ઉપરે રે કે રહી પહેરી શીલસનાહ ઉદાસ અસીધો રે કે ઉદાસ સવિ જિનવરમાં સ્વામિ તુમે અધિકું કર્યું રે કે તુમેર કુમારપણે ધરી ધીર મહાવ્રત ઉચી રે કે મહાવ્રત આઠ ભવાંતર નેહ જે તેહ ઉવેખીને રે કે તેહ૦ કરૂણા કીધી કેવલ પશુયાં દેખીને રે કે પશુયાય પૂરણ પાળી પ્રીતિ વળી નિજ નારીને રે કે વળી એપી સંયમભાર પહેચાડી પારને રે કે પહે૦ જણ જણશું જે પ્રીતિ કરે તે જણ ઘણું રે કે કરે નિરવાહે ધરી નેહકે તે વિરલા સુણ્યા રે કે તે રાજિમતીને નેહ વખાણે કવિજના રે કે વખાણે. તુમે તે દીધો છે તેહ થિરમના રે કે તેહ. પા યાદવનાથ સનાથ કરે મુજને સદારે કે કરે દિયે મુજ શિરપર હાથ હવે જેમ સંપદારે કે હવે જલિ જલિ મરે પતંગ દીવાને મન નહિં રે કે દીવા નાણે મન અસવાર જોડે છેડે સહી રે કે ઘડેટ સબલા સાથે પ્રીતિ નિર્બલને નવિ કહી રે કે નિર્બલ પણ લાગ્યા છે કેડે કિહો જાએ વહી રે કે કિહાં.. તે સજનશું છે જે ભીડ ન ભજીયે રે કે ભીડ પિતાને જે હેય સદા દિલ રેજીયે રે કે સદાય ૧ કામદેવ. ૨ તરવાર. ૩ સંસારપાર, l Iકા
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy