________________
(૨૫) ફાગ–નિમલતા જે ચિત્તવણી તે ક્ષીરદ, વસ્ત્ર,
શુભલેશ્યાપટ એટણ ઉત્તરસંગ પવિત્ર;
શુશ્રુષાદિક ગુણ બુદ્ધિતણ નિદોષ,
દર્શનાચાર વિશુદ્ધિ તે આપડે મુકેશ. કાવ્યં-ભક્તિ કેશરતણા રંગ વારૂ,
ચંદન શુદ્ધશ્રદ્ધાનું ધારું; શક્તિ કચેલ શુભધ્યાન ઘેલા,
શીલજત સત્ત્વ ઘનસાર રેલા. ફાગ-આરસીએ એકાગ્રતા પૂરણકલસ સંતોષ,
જે નિરમાલ્ય ઉતારવા તેહ વિભાવને દેષ; ચિત્ત ઉપાધિ નિવારીયે આભરણ ઉતારી,
અંગ પખાલે ચિતવે ચિત્તસમાધિ અપાર. - ૧૦ | કાવ્ય-પંચ આચાર વિવહાર પાંચ,
તે જિનદેવ આણું પ્રપંચ; તિલક નિલવટે કરે ભાવ આણુ,
. સહજગુણ મુદ્રિકા તે વખાણી. ફાગ–જિનગુણ ઘેષણ ચિંતન પ્રભુગુણ તૃપ્તિ અલોભ,
ચાર તિલક કરે પૂજક ગલિયું હદે ઉદર અક્ષભ; અંગલુહણા દેઈ ધર્મના સહજ સભાવ તે અંગ,
જે ભષણ પહેરાવીયે અધ્યાતમગુણ ચંગ, ૧૨ .. કાવ્ય–અંગ નવબ્રહ્માની વાડિ ભણુએ,
અશુભ નવ જેહ નિયાણ હણીયે સમક્તિ ભૂષણવર વિવિધ ચુગત, પંચવરણે કરે “કુસુમ ભક્તિ.
I૧૩ | ફાગ-શુભ ઉપયોગ વિવેકે ધર્મધ્યાનપ્રકાશ,
કદહન કૃષ્ણાગરૂ તનુયોગે કૃતવાસ;
૧ શુશ્રષા (સાંભળવાની ઈચ્છા) ૧, શ્રવણ ૨, ગ્રહણ ૩, ધારણ ૪, ઊહeતર્ક ૫, અપહ=વિતર્ક ૬, અર્થ વિજ્ઞાન ૭, તત્ત્વવિજ્ઞાન ૮, એ આઠ બુદ્ધિના ગુણ જાણવા.
૨ પંચાચારનું વર્ણન શ્રીરત્નશેખરસૂરિકૃત આચાપ્રદીપભ્રંથમાં છે. ૩ પંચવ્યવહારનું સ્વરૂપ શ્રીજીતકલ્પપ્રવચનસારોદ્ધારાદિકગ્રંથમાં છે. ૪ એલચ ઈસપિ.
૫ પંચવર્ણિપુલ. ..