________________
(૧૧૫) એ નામને અનુભાવ જાણી, ચિત્ત ધર્યો ભગવત એહ નિશ્ચય બાહ્યત્યંતરે, દુષ્ટ દુશમન અંત ! પ્રભુ ! ૩ કે જ્ઞાનવિમલ પ્રભુ તરણિ નિરખત, હદયકજ વિકસંત; તુમ વિના નવિ એર ધ્યાઉ, એ મારે તંત પ્રભુ ! ૪%
અથ શ્રીનેમિનાથ જિન સ્તવન. સુણ ગુણ પ્રાણી , નમિ જિનવરના ચરણકમલ પ્રણમી છે; જસ વાણી છે, સરસસુધારસ કર્ણકાલે પીજે સુણ ગામ પીજે ગુણ ગાહ, ધરિ ઉહિ તેણે નરભવફળલીના યા ભવજલમાંહિ અગમઅથાહે હિ બાંહો તારણકીના સુણગા બહુ માયાએ લેક પ્રવાહે વિષયકષાયે ન હુ રાણા; માનવિમલપાયે સેવેશિરા અનુભવરસ છાહેરહેલીણા સુણગારા
અથ શ્રીનમિનાથજિન સ્તવન
રાગ કાફી. નમિયે શ્રીનમિનાથને રે લાલ, વિજયનરેસરનદ મેરે પારે છે અપરાજિતથી આવીરે લાલ, ત્રિજયઉરે અરવિંદ મેરે ના મૃગશિરશુદિ એકાદશીરે લાલ, નક્ષત્ર આશ્વની સાર મેરે, પ્રથમ પ્રહર અઠ્ઠમ તપેરે લાલ, બકુલ તરૂતલે સાર મેરે નારા ઘાતિકર્મ ક્ષયે કેવલી રે લાલ, સત્તર ગણધર જાસ મેરે, વીશસહસ્સ(ર૭૦૦૦) મુનિ સાધવીરે લાલ, સહસ્સ
એકતાલીશ(૧૦૦) ખાસ મેરે નવા શ્રાવક એકલક્ષ ઉપરેરેલાલ સત્તરી(૭૦) સહસ્સ ઉદાર મેરે, ત્રણલાખ વરશ્રાવિકા રે લાલ, અડતાલીશ હજાર મેરે માનવાલા પરધનુષ તનુ જેહનું રે લાલ, દશસહસ(૧૦૦૦૦)
વરસનું આય મેરે, નીલકમલલંછન ભલું રેલાલ સમેતગિરિ સિદ્ધ થાય મેરેનગાપા એકવીશ જિન જાણીયેરે લાલપ્રણમતાં પાતિક જાય મેરે, જ્ઞાનવિમલપ્રભુ સાનિધેરે લાલ, નામે નવનિધિ થાય મેરે નાદા
૧ કમલ.
૨ આ સ્તવન પણ મૌનૈકાદશી દેવવંદનમાંહિ છે.