________________
(૧૧૪) શસ્ત્રાદિક જેહને નહિ નહિ કામવિકાર, વાહન પ્રમુખ ન જેહને નહિ દેવ અઢાર. B ૩ | પદ્માસન બેઠાકાં ભવિયણ પડિબેહે, અનુપમ ગુણ કેઈ એહ વિ જગજન મેહે, વીતરાગભાવે મિલ્યા રૂધિરાદિક અંગે, દુધધારપરે ઉજલા નિમાહ પ્રસગે. સુરભિગધ સવિ અંગના અવયવ મલ જેનાં કમળતણ પરિમલપરે થાસાદિક તેહનાં; લેકેત્તરગુણથી લો કેત્તર દેવ, જ્ઞાનવિમલગુણને ધણ જે તમને સેવે.
અથ શ્રી નમિનાથજિન સ્તવન.
રાગ-આશાગાડી. જીહાં તું અતિસુગુણ સનેહા, એહિ જ ધન્ય અહ દીહા તે પ્રભુગુણ સમરણની છે ઈહા, રક્તકમલસમ દેહા. // હાઇ Wા પરદા મત કરજે ઈહિ, ન ધરે કુણશું ખેહા; *સયનનયનનંદનવન સેચન મધુરવયણની મેહા. આ છઉંશા પ્રભુ તુહુ નામથ્થાનપ્રભાવે, હેઈભવભય છેહા"; લાગો નેહ મિટે નહિ કબડી, ક્યું પત્થરપર રેહા 1 જહાં ૩ શ્રીનમિનાથનિરજન અગે, કહે હરિહરબ્રહ્મા કેહા ર્યું દિનકરકરતેજથી હીણા, ખજુઆ દીપક દેહા ! જહાં ૪ જ્ઞાનવિમલગુણરયણને આગર, નાગરપૂજિત દહાડ તું ત્રિકાલ પ્રણયે સવિ પ્રણમ્યા, ભરતૈરવતવિહા . જીહાં પા
અથ શ્રી નમિનાથજિન સ્તવન. પ્રભુ તેરી શક્તિ અકલ અનંત. ભાવિકભાવુક નિકર કાનન, ફલ ન વિદિત સંત | પ્રભુ ! ૧. માતવાહરે વસતે, સર્વેરિપુ પ્રણમંત તેણે યથાર્થ નામ દીધો, નમિનાથ ભKત . પ્રભુ ૨
૧ સુગંધ. ૨ ઈચ્છા. ૩ બેદ. ૪ સજજન. ૫ ઓદ.