________________
( ૧૨ )
આજહેા એહુવા રે ગુણ વસીયા આવી તેહમાંથ જ્ઞાનવિમલ ગુણ નૂર, વાધે અતિમહપૂર; આજહેા પાવે રે મનવછિત પ્રભુના નામથીજી
રઅથ શ્રીમલ્લિનાથજિન સ્તવન. રાગ-શત્રુજય ઋષભ સમેાસા.--એ દેશી. મૃગશિર સુદિ એકાદશી-દિન જાયા રે; ત્રિભુવન ભયા રે ઉઘાત, સેવે સુર માયા રે સુખીયા થાવર નારી, શુભ છાયા રે; પવન થયા અનુકૂળ, સુખાલા વાયા રે અનુક્રમે જોવન પોમીયા, સુણી આયારે; પૂરવના ષમિત્ર, કહી સમજાયા રે શુદિ એકાદશી દિન, વ્રત પાયા રે; તેણે દિન કેવળતાણ, લહે જિનરાયા રે જ્ઞાનવિમલ મહિમાથકી, મુજસ સવાયા રે મહિજિનેસર ધ્યાને, નવનિધિ પાયા રે
॥ ૪ ॥
॥ ૫ ॥
॥ ૧ ॥
॥ ૨ ॥
. ॥ ૩ ॥
॥ ૪ ॥ :
અથ શ્રીમલ્લિનાથજિન સ્તવન.
રાગજાવઢ સમરા ઉદ્ધાર એ દેશી. શ્રીિિજનસાર, અડવીશ ગણ ગણધાર; સહસચાલીશ(૪૦૦૦૦) અણગાર, પચાવનસહસ્સ(૫૫૦૦૦)
સાહુણી સાર ॥ ૧ ॥ એકલાખસહસ્સચારાશી(૧૮૪૦૦૦), શ્રાવક સક્તિવાસી; ત્રણલાખપાંસઠસહસ્સ(૩૬૫૦૦૦), શ્રાવિકા એહુ જગીશ ॥ ૨ ॥ પણવીશધનુ તનુમાન, અપરણ્યા વ્રત ધ્યાન; સહસ્યપચાવન(૫૫૦૦૦) પથરીસ, આયુ સકલ ધરીશ ॥ ૩ ॥
૧ મહસૂર ઈત્યપિ. ૨ પાછળ ૧૧૧ ના પૃષ્ટમાં છાપેલ અરનાથનું સ્તવન અને આ શ્રીમલ્લિનાથના ત્રણ સ્તવન એ શ્રીજ્ઞાનવિમલસૂરિષ્કૃત મૌનૈકાદશી દેવવંદનમાંહેલા છે.
ચારે સ્તવને
૩ જન્મ્યા.
૪ ગ
૫ વ.