SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) અથ શ્રીઅરનાથજિન સ્તવન રાગ-આદર છવ! ક્ષમગુણ આદર–એ દેશી. આદર કરીને અહર્નિશ સેવ, શ્રીઅરનાથજિર્ણ; અનુપમફલ દીએ દરિસણ જેહનું, કેવલનાણદિણંદજી આવ્યા પાપસ્થાન અઢાર નિવારી, રથલાંગને ધારીજી; કિરિયા વિધિને દેખાડે, અહવા સહ અહારજી /આવારા ગજપુર રાયસુદર્શનભૂપતિ, વીરાણીનદાજી; રેવતીખ માગશિશુદિદશમી, દિને જાયા સુખકંદાજી આવશ3 અનુક્રમે ચકી થઈ માગશિરશુદિ એકાદશીદને દીક્ષા રવિજયશિબિકા સહસ્સનર છઠ્ઠતપ પાછલે પહેરે શિક્ષામાઆowજા) મીન રાશિ નંદાવર્તલછન, ત્રીશધનુષતણુ" કણબાજી; : આયુ ચેરાશસહસ્સ૮૪૦૦૦) વરસનું, કેવલ લહી શિવસંગા;. આગાયના તેત્રીશ ગણ ગણધર જસ જાણે મુનિવર સહસપચાસણ(પ૦૦૦); સાસહસ(૬૨૦૦૦) સુખદાઇ સાહુણી, પુરે વંછિત આશાછાઆoliદા જેહ અભિ અઢાર નિવારી, દેખે શિવપદ પાછળ જ્ઞાનવિમલગુણ પામે અહર્નિશ, જે નિશ્ચય નિર્મન્થા આગાણા અથ શ્રીમહિલનાથજિન સ્તવન. રાગ-લાછલદે માતમહાર—એ દેશી. મહિલજિને સરદેવ, સારે સુરનરસેવ; આજ જેહને રે મહિમા મહિમાંહે ગાજતજી નીલવરણ જસ છાય, પણવીશ ધનુષ્યની કાય; આજહે આયુરે પચાવન વરસ સહસ્સનુંજી ૨ / કુંભનરેસર તાત, પ્રભાવતી જસ માત; આજ દીઠે રે આનંદિત હેયે ત્રિભુવન જનાજી ૩ / લંછન મિષે રહો કુંભ, તારક ગુણથી અદભ; ૧ કેવળજ્ઞાનરૂપી સૂર્ય. ૨ જન્મ્યા. ૩ પાલખી. ૪ પ્રહરે ઈયપિ પાઠઃ ૫ શરીર, તનું ઈત્યપિ પા: ૬ સુવર્ણ સદશ. ૭ અઢાર પ્રકારે અબ્રહ્મચર્ય. ૮ પૃથ્વીમાં.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy