________________
(૧૧૦). દર્શન પ્રીતિ સુગુણ મુક્તાફલ, કઠિ હાર બનાવે છે, તે સહજ સતેષ લહે તવ સમતા ઘુઘરિનાદ બજાવે છે; શુભમતિ પરિણતિ હસીસાથે, કેલી કરી રતિ પાવે, શુદ્ધ હસ સંતતિનિમિપણ, કારણ ગુણ ઉપજાવેજી . ૩ કુમતિકમલિણકંદ ઉખેડે, શુદ્ધ સુભામિ જગાવેજી,. નિશ્ચયનયવ્યવહારે બિહં પખ, શેભા સમુદય થાવે; કલુષકુશાસનજલ નવિ સેવે, ધરતે સમતા ભાવેજી, જિનશાસનમાં રાજહંસ સમ, આતમનામ ધરાવે છે. ૪ એ અનુભવ હંસ તે પરખે, જે પ્રભુ ધ્યાને ધ્યાવેજી, બાહ્યાચરણ છકાદિક સરિખાં, તેહને દાન આવે; ગુણિજન સેવા ને તુમ આણા, હેજે રસ ચિત લ્યાવે, જ્ઞાનવિમલનું નૂર મહદય, દિન દિન અધિક થાજી ! ૫ |
- અથ શ્રીઅરનાથજિન સ્તવન.
રાગ–આખુશિખરે દેવતા-એ દેશી. અરજિનને આરાધતાં સખી દુરિત ઉપદ્રવ જાય, આરે ભવજલરાશિને સખી, એ દિયે અવિચલાય int મનમેહન સાહિબ ચિત્ત વ, એ સખી ચિત્ત વયે (૨) સીતાને જિમ રામ મનI એ આંકણી સિદ્ધશિલાસિંહાસને સખી બેઠો અલગે એહ; પણ પેઠે મુજ ચિત્તમાં, સખી વેગળે ન હોય તેહ છે મન, મારા કેશરી વનમાં ગુજતે સખી, ન કરે કેઈ તસ ભંગ; તિમ મુઝ મનમાં પ્રભુ છતે સખી, નવિહેઈ કર્મ પ્રસંગ મનવાડા
તરણિકિરણના તેજથી સખી, ન રહે ઘોર અંધાર. ગરૂડતણા સંક્રમ જિહાં સખી, તિહાં નહિ ભુજગપ્રચાર મનગાટા, તિમ સાહિબના ધ્યાનથી સખી, નાશે કવિકાર, જ્ઞાનવિમલ પ્રભુતાતણે સખી, એહ છે અક્ષયભંડાર મનપા
૧ કીડા.
૨ સૂર્યના કિરણના.