________________
(૧૦૫) અથ શ્રી શાંતિનાથ જિન સ્તવન
રાગ-ફાગ. કામિતકલતાનવજલધર, સુખકર શાંતિજિર્ણ મનહર નયણાનંદન ચંદન, શીતલ જસ મુખચંદ્ર સુખદાયક સાહિબ સેવીયે છે, અહે મેરે લલના
ક્ષાયિક સમકિતવંત 1 સુખ૦ ૧ | સહજાનંદ વિલાસ વસતે, વાસિત વસુધારામાં અધ્યાતમપરિમલ પ્રગટાયે, દશદિશે અતિઅભિરામ સુખના રા, મૈત્રી પ્રમોદ કરૂણાદિક ભાવના, ચતુર સાહેલી જાસ; પાસ ન છોડે પ્રીતિ ન તોડે, અચરિજ તાહિ ઉદાસ ! સુખ૦ ારા ઊંચિત માનસે માદલ ગુંજે, શુદ્ધ સકલ વ્યવહાર તાલ તાન વિાધકે નહુ સૂકે વાજા નય વિવિધ પ્રકાર સુખાકા શુદ્ધ ઉપદેશ કથન શુભ સંભા, રંભા કિરિયા નાચ; સાચવાચનિષ્કલકપ્રમુખ ગુણ અબીર ગુલાલ નામાચ સુખબાપા ધર્મ શાંતિ પરિમલ બહુ સુધા, સહજ સંતોષ શું તેલ, ગુણપર્યવ વીણા ઝીણા રસ, લીણા ભવિક લહે મેલ સુખનાદ વિશ્વસેન અચિરાને અગજ, સાહિબ સુગુણનિધાન; સુદિત થઇ મનમેજે આપે, ક્ષાયિકસમકિતદાન સુખાકા સાહિમણું નજરે નજહેજે, જ્ઞાનવિમલગુણનૂર વાધે સિદ્ધ અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ હેય હજાર સુખa૮ :
અથ શ્રી શાંતિનાથજિન સ્તવન.
રાગ-ધન્યાશ્રી કડછે. તાર મુજ તાર તાર તાર જિનરાજ તું આજ મેં તેહિ દીદાર પાય; સકલસંપત્તિ મિલ્યો આજ શુભ દિન વહે, ' : *
સુરમણિ આજ અણચિંત આ છે તાવ | ૧ | તારી આણ હશેષપરે શિરવહુ નિરાતે સદા હું રહુ ચિત્ત શુદ્ધિ, ભમતાં ભવકાનને સુરતરૂનીપરે, પ્રભુ ઓળખ્યો દેવબુદ્ધિ તારા અથરસંસારમાં સાર તુજ સેવના દેવનદેવ તુઝસેવ સારે , શત્રુને મિત્ર સમભાવિ બહુ ગણે ભક્તવત્સલ સદા બિરૂદ ધારે તારા