SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ | | શીતલ૦ / ૧ ૧ આ શીતલ૦ ૨ / ( ૮૬) પ્રહસને પ્રેમશું પૂજે નિત એવરે માતગળે છતે કરફરસભાવરે, જનતનુથી ગયે દાહજવરતાવરે એહવે ગર્ભમાં દેખી અનુભાવરે, દ્રવ્યથી શીતલનામ સદા ભાવ ભાવથી ભવદવતાપની શાંતિ, સકલજિનવર હોય નહી તિહાં ભ્રાંતિરે ચઉવિધ શીતલતા એમ ધારરે, જ્ઞાનવિમલાદિગુણસુજસવિસ્તાર મ શીતલ૦ | ૩ | છે શીતલ જ ! શીતલ છે પણ અથ શ્રીશ્રેયાંસનાથજિન સ્તવન. રા–નીદલડી વેરણહુઇરહી એ દેશી. શ્રીયશજિણનું, મેં નિરખ્યું હો અપૂરવમુખચંદ, નયનચકરા ઉદ્દસ્યા, સુખપામ્યા હે જિમ સુરતરૂકંદતો શ્રીe I ૧ ) બિહુપખે પૂરણ સર્વદા ત્રિભુવનમાં હા એ પ્રગટ પ્રકાશિત યાકરણ અનિશ અછે, વળી કરતો હે ભવિમુદવિકાસ, | શ્રીe | ૨ | પાષાકરકદીએ નહિં, નિકલકી નહિ જલધિપ્રસંગતે મિત્રઉદયકરે અતિઘણે, પક્ષપાતી હે નહિ જેહ અસંગતે; શ્રી. ૩ . તેજથકી સવિ ઉતમ હરે, નવિ રૂપે હે વાદલ જસ છાય; ગુરૂબુધજન સેવે સદા, શુભકામે હે ધરે તાસ સહાયતે. શ્રી | ૪ | અનુભવજલનિધિઉદ્ધસે, આનંદિત હે હે ભવિજનકેકતે. સરસસુધારસવયણથી, વળી નાશે હેમિથ્યામતશેક; શ્રી| ૫ | ૧ પ્રભાતે. ૨ હાથ. ૩ પિતાના પિતાના શરીરથી. ૪ શુકલપક્ષને કૃષ્ણપક્ષે ૫ મિત્ર અને પક્ષે સૂર્ય. ૬ અંધકાર. ૭ સમુદ્ર
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy