________________
( ૮૭ ) જ્ઞાનવિમલપ્રભુતા ઘણી, જસ નામે હે હેઈ આધક આણદલે વિષ્ણુપતિ કુલદિનમણી, અગીઆરમ હે વંદુ જિનચંદને
I શ્રી. | ૬ |
અથ શ્રીવિમલનાથજિન સ્તવન.
દેશી—-મોતી ની. વિમલજિનેશ્વર જગતને પ્યારે. જીવનપ્રાણઆધાર હમારે, સાહિબા મેહે વિમલજિદ મેહના શમસુરતરૂકંધા | સાહિબા ૧ | સાતરાજ અલગે જઈ વસીયે, પણ મુજ ભક્તિતણે છે રસી I સાહિબ૦ | ૨ | મુજ ચિત્તઅંતર કર્યું કરિ જાસી, સેવક સુખીએ પ્રભુશાબાસી સાહિબા | ૩ | આલસ કરશે જે સુખદેવા, તે કુણ કરશે તુમચી સેવા | સાહિબાય છે ? મહાદિકાલથી ઉગારે, જન્મજરાના દુ:ખનિવારે | સાહિબા | પ . સેવકદુ:ખ સ્વામી ન ભજે, પૂરપાતિક નહી મુજ મજે | સાહિબા | ૬ . તો કુણ બીજો આશા પૂરે, સાહિબે કાંઈ દચ્છિત પૂરે | સાહિબા | | જ્ઞાનવિમલસૂરિ જિનગુણ ગાવે, સહેજે સમક્તિગુણ બહુ પાવે છે સાહિબા | ૮ |
અથ શ્રીવિમલનાથ જિન સ્તવન. મેરે તુહિ ધની હે વિમલજિન તુમશું પ્રીતિ બની; જન્મ જન્મ અબનિશ્ચયકીને, મેરે તુહિ બની છે હો વિ૦ ૧n
૧ સૂર્ય. ૨ ઘણી.
-
--
-
-