________________
( ૮૫ ) અથ શ્રીશીતલનાથજિન રતવને
રાગ–વેલાઉલ. સુગુણ સભાગી સાહિબા, શીતલજિનરાયા; પ્રહસને પ્રેમે પેખતાં, સવિ વાંછિત પાયા | મુત્ર ( ૧ / "સુરઘટ સુરણ સુરગવી સહજે કરી આય; નામ તુમહારૂ ધ્યાવત, મિથ્યાત ગમાયા # સુ૦ / ૨ // વંદનપૂજનગુણથણે, થઇ પાવન કાયા હરથનુપકુલદિનમણી, નંદામાતાજાયા # સુદ ૩ II એહિજ સિદ્ધનું બીજ છે એ સમકિત છાયા તુમ આણરૂચિ વર્તવું નહી ભને માયા; } સુત્ર | ૪ | શ્રીવત્સલાંછન સહીયે, કચનવનકાયા, જ્ઞાનવિમલભુગુણઘણ, ભવિ ભાવે ગાયા; } સુર | ૫ |
વિરમગામ બધા કાકા
અથ શ્રીશીતલનાથજિન સ્તવન.
- રાગ ભૂપાલી. ' શીશીતલજિનનું ધર ધ્યાન, ત્રિકરણશુદ્ધ આતમરામ;
છે શ્રીe ૧ | જિમ હુયે શીતલવિષયકષાય, ન ચલે દુશ્મન કેરા દાય
- શ્રી. II ૨૫ વીતરાગતા જિણ પરે થાય, અકલ અપને એહ ઉપાય
! શ્રી. . ૩ પાવન આશય ભવભય જાય, પૂજા શબ્દ અથ ન થાય; તા.
જ્ઞાનવિમલપ્રભુઆણપસાય, શિવસુંદરી મિલિ આવે ધાય
| શ્રીe | ૫ | અથ શ્રી શીતલનાથજિન સ્તવન..
રાગ-ભૈરવ, શ્રીશીતલજિનતણા, ચરણકજ સેવરે, ૧ કામ, .૨ કપટ. મંતવચનકાયા. : * ચરણકમલ