________________
( ૪ )
[જશે. કાનને રહે. કેશરીરે,કાંઈ તાં નહિ દુષ્ટપ્રચાર | સુ જિહાં દિનકરકર વિસ્તરેરે, કાંઇ તિહાં નાહુ =તિમિરરવાર ॥ મુ૦ ૪ H ་ભુજગપરાભવ તિહાં નહિરે, કાંઇજિહાં કરે માર પિકગાર્ ॥ મુ તિહાં દુભિક્ષ ન વિસ્તરેરે, કાંઇ જિહાં પુષ્કરજલધાર | સુ૦ ૫ || તિણપરે પ્રભુ તુમ્હે ચિત્તવોરે, કાંઇ ન રહે પાપલગાર ॥ ૩૦ મહુસેનનૃપલચ દલારે, કાંઈ લક્ષ્મણામાતમલ્હાર ॥ ૩૦ ૬ ॥ અઠ્ઠમચત્ સવ સુખકરે, કાંઈ અચારજ એહુ ઉદ્ગાર / મુ નયનચકારા ઉલ્લુસ્યારે, કાંઈ નિરખી તુમ દીદાર ॥ મુ૦ ૭ ॥ જ્ઞાનવિમલચઢતીકળારે, કાંઈ તાહરી અક્ષય અપાર ॥ મુ અનુભવસુખ સહજે મિલેરે, કાંઇ એહ પ્રભુ ઉપગાર | સુ૦ ૮ ॥
અથ શ્રીશીતલનાથજિન સ્તવન
મા૦ | ૧ |
શીતલજન સાહામણા માહરા બાલુડા હુલરાવે નન્દા માય, સાહા નાનડીયા. રત્નસમેવિડ તુ' છે મા॰ દીઠે અમ સુખ થાય સુખડ ચંદ હરવિયા માહરા બાલુડા, તેજે સૂરજ કાડીમા રૂપ અનામ તાહેરૂ મા, અવર્ ન તાહરી જોડી—મા૦ ॥૨॥ આંખડી કમલની પાંખડી મા, ચાલે. હાયા હુસ—મા તુજથી અમ સેાભાગીયા મા, પવિત્ર કર્યાં અમ વશ—મા ॥ ૩ ॥ જે ભાવે તે સુખડી મા, લિએ આપુ ધરી નહુ—મા ખાલામાંહી બેસીએ મા, તું અમ મનારથ મેહુ—મા ॥ ૪ ॥ ૧૦.મીયસમાણે એલર્ડ મા, એકલા ચતુરસુજાણ—મા ભામણુડ હું તાહરે મા, તુ... અમ જીવનપ્રાણ—મા૦ | ૫ | ખમાખમા મુખે રે મા, જીવો કેવરીસ—મા જ્ઞાનવિમલજિનને માવડી મારુ, દિયે એમનિત આશીષ—મા ॥ ૬ ॥
૧ વનમાં, ૨ સૂ. ૩ અંધારૂ. ૪ સર્પ, ૫ મારના શબ્દ. હું દુકાલ, ૭ પુષ્ક્રરાવ મેધ. ૮ જ્યોતિઃશાસ્ત્રમાં માણસોને આઠમે ચંદ્ર દુખકારી કહેલ છે. પણ અહિં આઠમા ચંદ્રપ્રભરવામી સુખકારી છે એ આશ્ચર્યં. અહિં ભીમા ભીમસેન એ ન્યાયથી ચંદ્રશબ્દ ચંદ્રપ્રભસ્વામીનું પણ ગ્રહણ કરાય છે. ૯ મેબ. ૧૦ અમૃતસમાને..