________________
( ૭૬ ) સાહબ તુમ મુજ એક મેં અવરને સંબો રે કે અવર; સેવાની પણ ચૂક કદા પડતી નથી રે કે કદા, દ્ધિઅનંત ખજાને ખોટ પણ કે નથી રે કે બેટ ભવિતવ્યતા પણ ભવ્ય અછે પ્રભુ માહરી રે કે અછે, તે જાણ્યું નિરધાર કૃપા લહી તાહરી રે કે કૃપાલ; ભવસ્થિતિને પરિપાક વિલબ વિચે કરે કે વિલંબ સંઘયણદિકષ તણે અંતર ધરે રે કે તણાવ પણ તે નાવે કામ એ વાત નિવાત છે રે કે વાત, સેવક કેમ હેયે દૂર જે ખાના જાતિ છે રે કે ખાના
લવિયા નવિ જાય કે જે તુમ શિખવ્યા રે કે જે, પહેલા હેજ દેખાડી જેહને હેલવ્યારે કે જેહને તે અલગ કેમ જાય નજર ધરો નેહની રે કે નજર૦, વડિત આપી આસ સફળ કરો તેહની રે કે સફલ; જ્ઞાનવિમલપ્રભુ ચરણસેવા નિત દીજીયેરે કે સેવા, સહજે ઉદય બહુમાન અધિક હવે કીજીયે રે કે અધિક
I
અથ શ્રી મહાવીરસ્વામિજિન સ્તવન.
રાગ–આદર છવ! ક્ષમાગુણ આદર એ દેશી. વિમાન જિનવરને ધ્યાને વર્તમાનસમ થાવેજી; વર્તમાનવિદ્યાસુપસાથે, વિદ્ધમાન સુખ પાવે છે, તે વટ | ૧ | તું ગતિ મતિ ઇતિ સ્થિતિ છે માહરે, જીવનપ્રાણ આધાર;
જ્યવંતુ જગમાં જસ શાસન, કરતું બહુઉપગારજી છે વટ | ૨ | જે અજ્ઞાની તુમ મતરિખે, પરમતને કરી જાણેજી; કહે કેણ અમૃતને વિષસરીખું, મંદમતી વિષ જાણેજી ૧૦ ૩ જે તુમ આગમ સરસ સુધારસે, સીએ શીતલ થાય; તાસ જન્મ સુકૃતારથ જાણે, સુરનર તસ ગુણ ગાયજી | વ | ૪ | સાહિબ તુમ પદપંકજ સેવા, નિત નિત એહજ યાચુંજી; શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર ભાખે, પ્રભુને ધ્યાને માગુંજી વ૦ ૫ ૫ ૫ | ઇતિ શ્રીજ્ઞાનવિમલસૂરિત ચઉવીશી સંપૂર્ણ. .