SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૭ ) અથ શ્રી આદીશ્વરજિન સ્તવન રાગ-મનડું અષ્ટાપદ મોહ્યું માહરૂજી એ દેશી. આદિકરણ શ્રી આદિજિન, એલગડી અવધાર; ધર્મમહરિહર સીંચવા, નવપુષ્કરજલધારજી | આ૦ ૧ / મરૂદેવીમુખસરોવરેજી, રૂડે તું રાજહંસજી; નાભિનરેસરનંદજી, વૃષભલંછન અવસજી | આ૦ ૨ / આપે દેખાડી જગસ્થિતિ જીજગસ્થિતિથી રહ્યા દૂરજી; એહ કલા કેઈ તાહરીજી, કેત્તર જસ નૂરજી છે આ ૩ In યુગલધર્મ આપે ધાજી, કીધાં સઘળાં કજી; યુગલાધર્મનિવારણેજી, બિરૂદ કહે તુમ લોકજી ! આ૦ ૪ ગજબેઠાને આપીયુજી, માતને કેવલજ્ઞાન; બાહુબલીને સામું મે કહ્યું છે જે અનમી અભિમાનીજી આપા ચકી સુખીએ જાણીનેજી, રખે દુ:ખ લાગે લગાર, એમ હેતે કેવળ આપીયુંછ, દર્પણને અગારજી છે આ૦ ૬ . અઠ્ઠાણું નિજપુત્રનેજી, જેહ પાસે રાખે પ્રેમજી. કેવલજ્ઞાની તે કર્યજી, નીરાગી કહે કેમ છે આ ૭ . એક અયાચી કીજીયેજી એક ન પામે કાંઇજી; તે દાતાર ન બોલીયેજી, સચરાચર જગમહિજી ! આ૦ ૮ દાતા ઈમ ખડે નહીછ, પામી સંપત્તિયાગજી જે કઈ માગે તે દિઓછ, દીનતણે ઉપગજી | આર ૯ + લબ્ધિ સકલ તુજ હાથમાં છે, તે શે કાલવિલબજી; દાતા દેતાં ન દૂબળેજી, જિમ કિકિલ ને અબજી | આ૦ ૧૦ વ દ્યાકુમાં ઉપન્યાજી, તસ ચઢતે રસ હોય; તે માટે નિજદાસજી, નેક નજરશું જયજી | આ૦ ૧૧ / મહેધરી એમ વીનતીજી, માની જે જિનરાજજી. જ્ઞાનવિમલસૂરિતણુજી, સારો વછિતકાજજી | આ૦ ૧૨ છે. ૧. હવે અહિંથી છુટક છુટક વીશતીર્થકરેના સ્તવને ક્રમવાર શરૂ થાય છે. ૨ વૃક્ષ. ૩ બલદ. ૪ બાહુબલીનું વિશેષણ. પ આરિશાભુવનમાં. ૬ અયાચી એટલે ફરિને યાચના ન કરે તેવો ધનવાન. ૭ ગરીબ,
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy