SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૫ ) કિહાં સાયરકિહાં છીલ, કિહાં દિનકર ખત સુવ કિહો છૂતપૂરને કુસકા કિહાં મૃગપતિ મૃગપોત સુત્ર + ૩ કિહો તારા પતિ તારિકા, કિહાં ચિંતામણિ કાચ સુત્ર હિાં ચંદન કિહાં આકડે કિકારકિહાં પાસુ ૪ IN જ્ઞાનવિમલગુણસંપદા, સંયુત એ ભગવાન સુત્ર અવર કહો કેમ દેવતા, આવે એહ ઉપમાન સુત્ર ૫ | અથ શ્રીનેમિનાથ જિન સ્તવન, ર–આઘા આમ પધારે પૂજ્ય એ દેશી. નેમિ નિરજન નાથ હમાર, અજનવર્ણ શરીર; પણ અજ્ઞાનતિમિરને લે, છ મન્મથ વીર # ૧ પણ પ્રેમ ધરીને પાય, પામે પરમાનંદા, યદુકુલચંદા રાય, માતશિવાદે નંદા I એ આંકણી છે. રજિમતી પૂરવભવની, પ્રીત ભલી પેરે પાલી; પાણી પ્રહણ સકતે આવી, તેરણથી રથવાલી પ્રો ૨ અબલા સાથે નેહ ન જોડે, તે પણ ધન્ય કહાણી; એક રસે બિહુ પ્રીત થઈ તે, કીર્તિ કેડ ગવાણી | પ્ર૭ | ૩ | ચંદનપરિમલ જેમ જેમ ખીરે, વૃત એકરૂપ નવિ અલગ એમ જે પ્રીત નિવાસે અહનિશ, ધનગુણશું વિલગા પ્ર૪ , એમ એકગી જે નર કરશે, તે ભવસાયર તરશે જ્ઞાનવિમલલીલા તે ધરશેશિવસુંદરી તસ વરશે I L૦ | પથા અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન. રાગ–ત્રિભુવનતારણતીરથ પાસ ચિંતામણીરે કે એ દેશી. પુરિસાદાણી પાસ કે આસ સફળ કરે કે આસવ, દાસતણી અરદાસ સદા દિલમેં ધરે રે કે સદા; બપઈએ જેમ જલધરવિણું જ નહિં રે કે વિષ્ણુ, તેમ તુમ વિણ હાર ન જાચું એ સહિ રે કે જાચું તુમ ઉપર એક તારી કરીને હું રહેશે કે કરીને, ૧ સૂર્યને ખજો. ૨ ઘેબર. ૩ સિંહને મૃગબાળક. ૪ રત્ન. ૫ કામદેવ.. ૬ વરસાદ. ૭ ટેક.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy