SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૮ ) નિત્યઉદય નિષ્કલંક તુરે અને પમ અચરિજ એહ મનઃ || ૧ આવો આવો હે સુજાણ, કેતાં કીજે હે વખાણ; તુતે ત્રિભુવનભાસનભાણ, મિનરાવ | આંકણી | તુમ સમ ગણના કારણેરે, જે રેખા પ્રથમ સુચંગ મન તે આકાશે નિપનીરે, ત્રિભુવન પાવન ગંગ મન અવર ન કે તુમ સારિખે રે, છો ખટિકાખંડ મન; તૈ કલાસરૂપાસરે, મહિયલ માહે અખંડ મન B ૩ / હારા ગુણ તુમમાં રહ્યારે, એહ ગુણ નહિ પરપાસ મન તેણે હેતે કરી જાણીયેરે, ત્રિભુવન તાહર દાસ મન૦ ૪ દેષાકર તુમ પદ રોરે, સેવા સાથે ખાસ મન; દેષરહિત તનુ તાહરૂ, જ્ઞાનવિમલસુપ્રકાશ મન, અથ શ્રીસુવિધિનાથજિન સ્તવન રાગ–રાય કહે રણ પ્રત્યે એ દેશી. સુવિધિજિદ સોહામણા અરિહંતાજી, સુવિધિતણ ભંડાર ભગવતાછ પ્રેમધરીયે પ્રાહુણું અરિ, મનમંદિર પાઉં ધાર ભગ૭ મે ૧૫ જ્ઞાનદીપક તે ઝલહલે અરિ૦, સમકિતતોરણમાલ ભગવ; ચારિત્રચોદય ભલે અરિવ, ગુણમુક્તા ઝાકઝમાલ ભગવે ! મૈત્રીભાવસિંહાસને અરિ૦, તકિયાપરસુખ પક્ષ ભગ; મુદિતા પરમબિછાવણા અરિ૦, ઇત્યાદિકગુણલક્ષ ભગવે ૩ # ઈહાં આવીને બેસીયે અરિ તુમ ચરીત્રના ગીત ભગ ગાવે મુજ તનુકામિની અરિ૦, આણી અવિહડ પ્રીત ભગ૭ | ૪ / અરજ સુણીને આવીયા અરિ૦, સાહિબ મનઘરમાંહિ ભગ જ્ઞાનવિમલપ્રભુતા ઘણી અરિ પ્રગટે આધક ઉચ્છહિ ભગ ૫ અથ શ્રી શીતલનાથ જિન સ્તવન છાની દેશી. જિહે શીતલજિન જગને ધણી, જિહ શીતલદર્શન જાસ; જિ શીતલ ચંદનના પેરે, જિહો પસ સુજસ સુવાસ 0 1 In ૧ શરીર. ૨ ચારિત્રચંદ્રોદય અતિ ભલે અરિહંતાછ ઈત્યપિ પાઠક
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy