SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) સુગુણરસેવો શીતલનાથ, એ અવિચલશિવસુખ સાથ, સુગુણ૦ | આંકણી જિહે વિષયદાવાનલ ઓહવે, જિહે ધ્યાન લવલેશ; જિહે ગારવારજ તે ઉપશમે, જિહે રે દુરિતકલેશ . સુત્ર ૨ II જિહો મલયાચલ શુભવાસથી, જિહ કંટક હેયે સુગંધ જિહ સજજન સહુ પણ આદરી, જિહાએ ઉત્તમ અનુબંધ સુ૦૩ જિહે રામરેમ તનુ ઉદ્ધસે, જિહે આનંદ અધિક અથાહ, જિહો શીતલવાણીસુધારસે, જિહેસિ બેપરવાહ I સુર ૪ જિહ શીતલતાને કારણે, જિહે આણે સમતાભાવ; જિહા જ્ઞાનવિમલસુખસંપદા, જિહા હવે અધિક જમાવાસુ૫ અથ શ્રીશ્રેયાંસજિન સ્તવન. નિંદરડીની દેશી. શ્રીશ્રેયાંસજિનેરૂ, સેવકની હો કરજો સંભાલતે રખે વિસારી મુક્તાહાય મેટા હે જગે દીનદયાળ | શ્રી. ૧ મુજ સરિખા છે તાહરે, સેવકની હે બહુ કડાકાતે; પણ જે સુનજરે નિરખીએ, કેમ દીજે હે પ્રભુ તેહને છોડતો | | શ્રી. ૨ | મુજને હેજ છે અતિઘણું, પ્રભુ તુમથી હે જાણું નિરધાર; તુ નિષ્કપટ નિરાગીઓ, હરાગી છે એ વચન વિચારતે . શ્રી. ૩૧ વળી ન્હાનું મન માહરે, હુ રાખ્યું છે તેમને તે માહિતે; હે રાગી પ્રભુ તાહરે, એકાંગી હે પ્રહીયે પ્રભુ બહિતે I શ્રી ૪ | નિગુણે નવિ ઉવેખીએ, પિતાવટ છે એમ ન હેય સ્વામિત; જ્ઞાનવિમલપ્રભુશું કરે વિણું અંતર હો સેવક એકતાન તો II શ્રી૫ / અથ શ્રીવાસુપૂજ્યજિન સ્તવન. રાગ–ગિરૂઆગુણવીરજી ગાઇશું ત્રિભુવનદેવ એ દેશી. શ્રીવાસુપૂજ્યનદિનેજી, નંદન ગુણમણિધામ; વાસુપૂજ્યજિનરાછળ, અતિશયરનાનિધાન પ્રભુ ચિત્તધરીને અવધારો મુજ વાત ા એ અષ્ણી .
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy