SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) ગગન માટે કણ અશુલેરે લાલ, કણ તાલે કરે' મેરરે વા; સર્વનદીસિકતાણારે લાલ, કાણ પ્રહે મુડી સમીરરે વા૦ 11 40 11 2 11 કોણ તારૂ ખાંચે કરીરે લાલ, ગરમજલધી લહે તીરરે વા૦ સવિ જલઠામના બિંદુઆરે લાલ, તારાગણિતગ‘ભીરરે વા૦ ॥ ૫૦ || ૩ |॥ એહુ અસંખ માહે રહ્યારે લાલ, પ્રભુ તુમ ગુણ છે અનંતરે વા; સમરથ કેમ ગણવા હારે લાલ, યષિ મેહના અંતરે વા; ॥ ૫૦ ૫ ૪ । તેજપ્રતાપે આગલારે લાલ, ગિરૂઆને ગુણવતરે વા; શ્રીજ્ઞાનવિમલભાવે કરીરે લાલ, તુ શિવસુંદરીકતરે વા | ૫૦ | ૫ | ॥ સા૦ | ૧ || અથ શ્રીસુપાર્શ્વનાથજિન સ્તવન રાગ—સુણ એની પીઉડા પરદેશી—એ રાગ. સાહિબ સ્વામિ સુપાËજિણદા, સુનજર કરીને નિરખારે; હિહિયર્ડ હેજાકુ હરખે, સેવક સુપરે પરખારે એ કાયા જાય પરભવમાં, વાર અનતી વિલસીરે; તુજ ભર્ગાત જોડી નહિં ભાવે, તા થઈ 'અવર સરસીરે ॥સાગાર ભક્તિતણા અનુબંધ પ્રભાવે, જે થઈ ઉજમાળીરે; અક્ષય થયે અવગાહના રૂપે, તેહજ તુજ ગુણ ભાલીને તેણે હેતે કરી આપ સમાની, એ સંબધે જાણુ રે; એહુના ગુણ મહુ લેખે લાગા, જો તુમ ધ્યાને આણુ રે જોડયા નહુ ન તોડે બહી, એહુ ઉત્તમની વાતારે. જ્ઞાનવિમલપ્રભુ ધ્યાન પસાયે, કાલ ન જાણ્યા જાતારે સા ।।સા॥૪॥ ॥સાગાપી અથ શ્રીચંદ્રપ્રભજિન સ્તવન, રાગ—ધરણા ઢાલા—એ દેશી. મીચ'દ્રપ્રભ સાહિબારે, ચકિરણસમદેહ મનરામાન્યા; ૧ હાથવડે. ૨ પવન, વાયરા. ૩ છેલા સમુદ્ર સ્વયંભૂરમણ, ૪ ઊકર
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy