SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ / કીર્જિકન્યા જાસ ત્રિભુવનમાંહે ફરેરી, પરવાદિમતમાન તાસુ તેહ હરેરી અલહે ફલ તેહ જેહશું હેજ વહેરી, દેહગદુરગતિ દુ:ખ દુશમનભીતિ દહેરી; ભવભવસંચિત પાપ ક્ષણમાં તેહ હરેરી, એમ મહિમા *મહિમાંહિ સર્વથી કેમ કહેરી; સાયર ભળીઉ બિંદુ હેવે અક્ષયપણેરી, તેમ વિનતિ સુપ્રમાણુ સાહિબ જેહ સુણેરી; અનુભવભવને નિવાસ આપે હેજ ઘણેરી, જ્ઞાનવિમલસુપ્રકાશ પ્રભુગુણરાસ થણેરી | પI અથ શ્રીસુમતિનાથજિન સ્તવન. દેશી બદલીની. રાગ–સીતા સતી અતિ રૂઅડી–એ દેશી. સાહિબા સુમતિનિણદા, કાલ ભવ ભવ મુજફદા શ્રીજિનસેવોબેક તુજ દરિસણ અતિ આનંદા, તું સમતારસઝમાનંદાશ્રી | ૧ | સુમતિ સુમતિ જબ આવે, તવ કુમતિને દાવન ફાવે–શ્રી, તુજ સ્વરૂપ જેબ ધ્યાવે, તબ આતમ અનુભવ પાવે–શ્રીરn તુહિજ છે આપ અરૂપી, ધ્યાય બહુદે રૂપી–શ્રી સહેજે વલી સિદ્ધસ્વરૂપી, એમ જતાં તું બહુરૂપી–શ્રી ૩ એમ અલગેવિલો હવે, કેમ મૂઢમતિ તું જો–શ્રી, જે અનુભવ રૂપે જોવે, તો મેહતિમિરને બે–શ્રીટ |૪ સુમંગલા દેહની માતા પંચમી ગતિને દાતાશ્રી જ્ઞાનવિમલપ્રભુ જ્ઞાતા, તું માતા ગાતા ભ્રાતાશ્રી અથ શ્રીપદ્મપ્રભજિન સ્તવન. " વાહેસરની દેશી. પદ્મપ્રભજિનરાયજીરે લાલ, ગુણ અનંત ભગવાનરે વાહેસર મેરા; અતિશયવંત છે તાહરીરે લાલ, રક્ત મલસમ વાનરે વાર || ૫૦ / ૧ * ભીતિ ભમે. કે પૃથ્વીમાં. * આંબે.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy