________________
દ્વિતીય-તૃતીય-ચતુર્થ અસમાધિસ્થાનની સમજ
अप्पमज्जिअ भने दुप्पमज्जिअ '
અપ્રમાર્જન એ બીજા નંબરનું અસમાધિસ્થાન છે. દુષ્મમાર્જન તે ત્રીજા નંબરનું અસમાધિસ્થાન છે.
અપ્રમાર્જન એટલે પૂંજવું નહિ. ઉપલક્ષણથી ‘પડિલેહણ ન કરવું.’ આ પણ અહીં સમજી લેવું.
અડિલેહિત સ્થાને બેસવા કે સૂવામાં વીંછી વગેરે ડંખ મારે તો સ્વને અસમાધિ થાય અને મચ્છર વગેરે મરે તો પરને અસમાધિ થાય. વળી, વિકલેન્દ્રિય જીવોને કિલામણા, પરિતાપના વગેરે દોષો પણ સંભવિત છે.
દુષ્પ્રમાર્જન એટલે જેમ-તેમ પ્રમાર્જન. પ્રમાર્જન એટલે કે પૂંજવું. (૧) તે ન કરે તો અપ્રમાર્જનનો દોષ લાગે અને (૨) તે બરાબર ન કરે તો દુષ્મમાર્જનનો દોષ લાગે. ઉપલક્ષણથી તેવું પડિલેહણ સમજવું. જોયું ન જોયું ને મૂકી દીધું. ઉપયોગમાં લેવાની ચીજ-વસ્તુ કે સ્થાન વગેરેને જુએ જ નહિ અથવા જુએ તો જેમતેમ જુએ તેને ક્રમશઃ અનેિદબાણ અને વુત્તેિળાપ નો દોષ લાગે.
તે જ રીતે ઉપયોગમાં લેવાની ચીજ-વસ્તુ કે સ્થાન વગેરેને જે પૂંજે નહિ અથવા પૂંજે તો જેમ-તેમ પૂંજે તેને ક્રમશઃ અપ્પમઘ્નબાપુ, લુપ્પમપ્નબાપુ નો દોષ લાગે.
પાલિતાણા આંબેલખાતામાં પાણીનો ઘડો મૂકીને સાધ્વીજી ભગવંત દર્શન કરવા ગયા. માણસ ત્યાં મૂકેલા ઘડા ભરી રાખે. મકાનમાં એ સાધ્વીજી ભગવંતે ઘડો લાવીને ઘડાની અંદર જોયું તો મરેલો ઉંદર નીકળ્યો ! ઘડો સવારના પડિલેહણ કર્યા વિના જ મૂકી
१. अपमज्जिए ठाणे निसीयणतुयट्टणाइ आयरंतो अप्पाणं विच्छुगडंकादिणा सत्ते य संघट्टणादिणा असमाहीए जोइए, एवं दुपमज्जिएवि आयरंतो ।
४११