________________
(૫)
(૮).
માટે તૈયાવ આપતિપાતી ગુણ છે. વૈયાવચ્ચ શાસ્ત્રમાં અપ્રતિપાતી ગુણ બતાવેલ છે. કારણ કે (૧) વૈયાવચ્ચથી બીજાને તત્કાલ સમાધિ મળે છે. (૨) બીજા પ્રત્યે પોતાની પૂજ્યત્વબુદ્ધિ બળવાન બને છે. (૩) અનાદિ કાળની સ્વાર્થવૃત્તિ ઉપર ઘસારો પહોંચે છે. (૪) વૃદ્ધ, ગ્લાન વગેરેના અંતરના આશિષ મળે છે.
નમ્રતા ગુણ કેળવાય છે. (). સંયમીને સહાય કરવાની વૃત્તિથી પોતાના ભવાંતરના પણ
સંયમના અંતરાય તૂટે છે. સંયમ સાનુબંધ થાય છે. જેની વૈયાવચ્ચ થાય છે તેનામાં રહેલ જ્ઞાનાદિ ગુણોની સક્રિય અનુમોદના થાય છે. વૈયાવચ્ચથી બંધાયેલ પુણ્યના ઉદયમાં આરાધકભાવ વધુ
દેદીપ્યમાન બને છે. (૧૦) અહોભાવપૂર્વક કરાયેલ વૈયાવચ્ચથી જ્ઞાનાવરણ વગેરે કર્મો
તૂટે છે. (૧૧) ગ્લાનની વૈયાવચ્ચ કરવાથી, પંચસૂત્ર મુજબ, તીર્થંકરની
વૈયાવચ્ચનો લાભ મળે છે. (૧૨) ઉત્તરાધ્યયન મુજબ વૈયાવચ્ચથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. (૧૩) વૈયાવચ્ચજન્ય પુણ્યના ઉદયમાં પ્રાયઃ પોતાનો પરાભવ ન
થાય. (૧૪) વૈયાવચ્ચી પ્રાયઃ રોગી ન હોય. (૧૫) વૈયાવચ્ચી પ્રાયઃ સહુને પ્રિય બને. (૧૬) વૈયાવચ્ચ બીજાને શાતા-પ્રસન્નતા આપે. (૧૭) જ્ઞાનના અવસરે જ્ઞાન ભણવાથી જે નિર્જરા વગેરે થાય તે
૧૮૭