________________
સંસ્કૃત ભણવાને ઈચ્છુક શ્રમણ-શ્રમણી ભગવંતો-પંડિતવર્યો-મુમુક્ષુઓ માટે
| નવલું નજરાણું
સરલ સંક્તમ્
-(પાંચ પુસ્તકોનો સેટ)
:- લેખક :પંન્યાસપ્રવર યશોવિજયજી ગણીના શિષ્ય
મુનિ ભક્તિયશ વિજય
જ પ્રથમ પુસ્તક :- સંસ્કૃત ભણવા માટેની સ્વાધ્યાય
યુક્ત પ્રથમ ( દ્વિતીય પુસ્તક - સંસ્કૃત ભણવા માટેની સ્વાધ્યાય
યુક્ત દ્વિતીયા તૃતીય પુસ્તક :- પ્રથમા-દ્વિતીયા ગત સ્વાધ્યાયોની
ગાઈડ = માર્ગદર્શિકા • ચતુર્થ પુસ્તક - વિશેષ મહેનતુ માટે અવનવા
સ્વાધ્યાયોથી સભર પ્રેકટીસ બુક
= પ્રયોગમંદિરમ્ ભ પાંચમું પુસ્તક :- પ્રેકટીસ બુકની ગાઈડ = પ્રયોગ
માર્ગદર્શિકા
પ્રાપ્તિસ્થાન :- દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા, ધોળકા. જિ. અમદાવાદ-૩૮૭૮૧૦.