________________
સૂરિશેખર બેરૂ મુકામે પહોંચ્યા. જતાંવેંતજ ગુરૂદેવના દર્શન કરી તે પૂજ્યના પુનીત ચરણારવિંદમાં ઝુકી પડ્યા ગુરૂદેવે પણ તેઓની હિંમત અને બુદ્ધિ ચાતુર્યતા ઉપર ખુબજ પ્રસન્નતા દર્શાવી ગુરૂવર પણ તે મુમુક્ષુની દીક્ષા નિર્વિને કેમ થાય અને તેના કુટુંબીઓ આવી વિઘ ન કરે તેના બંબસ્ત, વિગેરેની વિચારમાલા મનમહેલમાં ગુંથવા લાગ્યા. નમ્રતાથી દીક્ષાભિલાષી લાલચંદભાઈએ ગુરૂશ્રીને જણાવ્યું કે હે દયાસિંધુ ! સ્વાથી નેહીઓના કારમાબંધનથી હું છુટીને અત્રે જે ધ્યેયથી આવ્યું તે એય જલદી સિદ્ધ થાય તે સારું. કેમકે હમણાજ વિનવાદીઓ મારા ધ્યેયને ધશે. તે પહેલા આપ દયાળુ મને દીક્ષિત કરે. તે પછી આવતી વિન પરંપરાને દૂર કરવામાં કશે વાંધો આવવાનો નથી.
ત
:: SSA
* *
૩૧
મા,