________________
૪૬ 1
કવિકુલકિરીટ અપરિચિતેના વચનથી કેમ મૂંઝાય. જેમણે લેહ શૃંખલા તેડી તેમને સુતરના દેરાને તેડવામાં શી વાર લાગે? ઉતવિજયજીને મેલાપ:
"
માં
જ
અઘવરીમાં તેમને શ્રી ઉદ્યોતવિજયજી મહારાજના દર્શન થયાં. સાંજને સમય હોવાથી મહારાજશ્રી આવશ્યક ક્રિયામાં ઉઘુક્ત હતા. લાલચંદભાઈને દીક્ષાના પવિત્ર હેતુથી આવેલ દેખીને તેમને અત્યંત હર્ષ થયા. ગુરૂમહારાજની શુશ્રુષા કરતા અને વૈરાગ્યોપદેશનું શ્રવણ કરતા મુનિપુંગવની સાથે તે તારંગાજીની પુનીત તીર્થ યાત્રાર્થે ગયા. ત્યાંથી ટીંબા થઈ વડાલી પધાર્યા. અત્રેથી માણસા ગામમાં શ્રી ઉદ્યોતવિજયજી મહારાજે એક મારૂ જ્ઞાતીય જીવાભાઈ શેઠ ઉપર ગ્રન્થ લેખનવિષયક પત્ર લખ્યો. તે પત્રકાર શ્રી ઊદ્યોતવિજયજી મહારાજ વડાલીમાં બીરાજે છે એ સમાચાર વાયુવેગે પ્રસર્યા. તેમના ફોઈ દલસીબાઈને પણ ખબર મળી, સહુ કુટુંબે એકત્રિત થઈ ઉંટ ઉપર બેસી વડાલી આવવાને નિર્ણય કર્યો. થોડા માણસ સાથે ત્યાં આવ્યા.
સંસારના અનાદિ કર્મ મંત્રણો એવાં તે વિલક્ષણ રીતે ગુંથાયેલા હોય છે કે જેને અંત લાવી અત્યંત કઠીન છે. સેંકડો નદીઓ વટાવવી, સેંકડે સાગરે ઓળંગવા અને લાખોના સિન્યદળને જીતવું બહુજ સહેલું છે પણ ક–યંત્રણાની ભૂલભૂલામણુને પાર પામો કઈગુણ દુર્ગમ છે. માનવની આશા સફળ થવાની તૈયારીમાં હેય છતાંય ધ્યેય નિણતફળ કેટી યત્નથીએ સિદ્ધ થતું નથી.
" કમ મંત્રણાઓ અકસ્માત ફળ મળવાની આશા વેલડીઓને વિઘ વાદળીઓથી નિષ્ફળ બનાવે છે. આશાની ભૂમિકા વ્રજ લેપથી બંધાય છે. વિચારેના જળ સિંચનથી તે આશાઓના મૂળીયાં દઢ થાય છે. પણ કર્મયંત્રણને જુલ્મી ઝપાટે પળભરમાં તે આશા લતાને જમીન દસ્ત કરી જુદીજ અણચિંતવી ઘટનાઓ ઉપજાવે છે.