________________
સૂરિશેખર
[ ૪૩
જળાશયને ધ જળથી ભરપુર મનાવ્યા હતા. જેથી તેમના ઉપકાર ત્યાંની જનતામાં ચીરસ્મરણીય રહે એ સ્વભાવિક હતું.
અખીલ જનતાના કરતાંયે લાલચંદભાઇના હૃદયમાં તે મહાત્માના ઉપકાર આત પ્રેાત થઈ રહ્યો હતા.
એકજભાવના:
સુકાનીના હૃદયમાં મજધાર દરિયાની મુસાફેરીમાં ડગમગતી નૈયાને સહિસલામત કિનારે પહોંચાડવાનીજ જિજ્ઞાસા ઉગ્ર હોય છે. તેવીજ રીતે લાલચંદભાઇ સંસારના દુઃખરૂપ દરિયાથી પોતાની જીવન નૈયાને સુગુરૂ સુકાનીને સમપી માકિનારે પહેાંચાડવાની એકજ ભાવનાવાળા બન્યા. ગુંચવાડાથી ગુંથાયલી કૌટુંબીક મોહજાળથી વિખૂટા પડવાના માર્ગ શોધતા વિરક્તભાવે જીવન વિતાવવા લાગ્યા.
લગભગ સેાળવની વયે લાલચંદભાઇને ત્વરાથી ચારિત્રલેવાની ભાવના જાગી તેને સફળ કરવા તર્ક જોઈ રહ્યા હતા. બંધનથી જલદી મુક્ત થવાની એક તરકીબ રચી. સંયમ ગ્રહણમાટે સ્નેહાળ માતુશ્રી આજ્ઞા માંગતા કદાપિ આપે એમ નથી. કુટુખીએ પણ આ વાતમાં અનુકૂળ બનવાં બહુ દુષ્ટ છે. બાલશાસનની સ્થાનિક જનતા પણ મારા પિતાશ્રી સાથે ઘણી સંબંધિત હાઈ છુટવા દે તેમ નથી. આ બધાય વિચાર વમળાનું કાકડું' મનમાં ને મનમાં વણ્યું. અને તેના ઉકેલપણુ માનસ ભૂમિકામાં કર્યો. શક્ય બધાએ ઉપાયામાં નિષ્ફળ નીવડયાપછી તેઓએ નીચેની તરકીબ ઘડી ને અમલ કર્યાં.
રાત્રીને સમય હતેા. જનતા પ્રશાંત ચિત્ત નિંદ્રાદેવીની ગાદમાં ધુંધવાઈ ગયેલી હતી. ફક્ત લાલચંદભાઇ જાગૃત અવસ્થામાં રહી દલસીભાઇને હાથતાલી આપી ભાગી જવાની તક મેળવવા ઉત્સુકખની રહ્યા હતા. નિડરતાથી રાત્રે એવાગે ધરમાંથી પ્રવાસ માટે તૈયારીના પ્રયત્ના શરૂ કર્યાં. કપડાં પહેરી મા ખર્ચ માટે ચાગ્ય સાધન લઈ, ઘરની બહાર નીકળવા તૈયાર થયા. ખળભળાટ થતાં