________________
૩૨ 1
કવિકુલલકરીઢ
તારક જીનેશ્વર ભગવાનના અકસ્માત દર્શન થયા સાનુગ્રહથી પ્રભુજીએ સ્વવદન ચંદ્ર દ્વારા ઉપદેશ પિયૂષ વર્ષાવ્યુ'. તે ઉપદેશામૃતને નિશ્ચલભાવે તે આકપીને પીન બન્યા જાણે રત્નના કરડીયેા અનાયાસે પ્રાસ થયા હોય તેમ તેમનું હૃદયસર હ તરંગથી ઉભરાયું. અને તેમના માનસમાં કાઈ અનેરૂ એજસ પ્રગટયું. આદશ જ્યોતિમય પ્રભુના પુણ્ય દર્શન અને મુખ ચંદ્રથી ઝરતું પિયૂષ વૃષ્ટિનું જ્યારથી પાન થયું ત્યારથી આ અસાર સંસાર ત્યાગવાની અને પ્રભુના સત્ય માને સ્વીકારવાની તીવ્ર તમન્ના જાગી. વૈરાગ્યનુ ખીજ શપાયુ ખાળવય હોઈ હૃદયમાં અદૃશ્ય રહેલી ભાવના તુરતાતુરત ક્યાંથી અકૂળ થાય ? માતપિતાના વ્યામાહ તે પુત્રપ્રતિ
ગાઢ હાય છે. તેમાં વળી ગુણીયલ અને વિવેકપુત્ર વિશેષ માહ જગાવે તે નિર્વિવાદ છે. આવા અત્યંત વ્યામાહના કારણે પાતાના મનેહર માનસ સરાવરમાં ઉત્પન્ન થયેલા વૈરાગ્ય તરગાતે ગૂઢજ રાખ્યા. પરન્તુ અંતરમાં પોતાના ઉદ્દેશ અને ધ્યેય મજબૂત બના– વતા જતા હતા. તેમજ તે ધન્ય સેાહામણી સુપળની ઝંખના અસ્ખલિત વહેતી ધમ કૃત્યોની સ્વપ્રમાળા તેઓની શ્રદ્ધા અને ભાવનાને પ્રાત્સાહિત કરતી હતી. ધન્ય છે એ સુસ્વન્ન દકને ?
સુગુણા પ્રાપ્ત કરવાનું અણુમાલ સ્થાન પુત્ર માટે જો કાઈ હોય તો તે પિતા હાય છે. લાલચંદભાઇ પણ પિતાના પરિચયથી ઘણા સુસ`સ્કારી સપ્રાપ્ત કરી રહ્યા હતા, પિતાના પ્રેમ પણ પોતે પોતાની કુશળતાથી જીતી રહ્યા હતા, તેમની આજ્ઞાનું પાલન કરી સેંકડા શુભાશીવચને મેળવવા ભાગ્યશાળી બની રહ્યા હતા, પરન્તુ ખરેખર પ્રશ ંસનીય સુયોગ ચિર સ્થાયી રહેવા એ દુર્લોભ છે, કાળની અજબ કળાથી ઘડાયેલી ધટીમાં સાને આનાકાની સિવાય પિસાવુ જ પડે છે કાળના પ્રવાહનો સામનો કરવા આજના યુગ વિજ્ઞાનીએ પણ સમથ અન્યા નથી. બળવાનોને, ધનવાને તે,