________________
જે ત્યાગથી ભાગ્યા તે સમજે તો નથી જ જાગ્યા, જે ત્યાગધર્મમાં લાગ્યા તે સમજે કે ચોમેર યશ ડંકા વાગ્યા. ૨૧. .
આવે જ્ઞાન તતિ, તે સુધરે મતિ, અને મલે શુભ ગતિ, તેમજ કદીય ન થાય અરતિ સાચે જ એ છે જીન માર્ગની ગતિની ભવ ભીતિને હરનારી નીતિ ભરી અનેરી રીતિ. ૨૨.
હંમેશ ધર્મ કરવા આવે, પણ સુભાવની ઝલક ન લાવો તે સમજે કે ગર્દભ સ્નાન જેવ, નિરર્થક છે હા. જે જન ગુણ મા, તે જલદી શિવસૂપ પા. ૨૩.
જન ધ્યાનની શુભ લય, હરશે ભવ ભય, અને મેળવી આપશે સુખ અક્ષય, ને થશે જય જય. ૨૪.
પલભરને સશુને સંગ, હરે છે ભવજગ, જગાવે છે ધર્મ રંગ, અને અપાવે છે પદ અભંગ. ૨૫.
સુગુરૂની સેબત, બજાવે છે ધમ બત, દૂર કરે છે કર્મ હેમત. ૨૬.
ધર્મની સુપલ દેવે છે કર્મમલ, પ્રગટાવે છે આત્મબલ એજ છે અજબ કલ. ૨૭.
સંયમ ધર્મથી ન ડરે, તેનું બહુમાન અને અનુમોદન કરે, હૃદયમાં વૈરાગ્ય સૌરભ ભરે, છ કથિત વાણું ઉચ્ચરે, તે ઝટ શિવ કમલા વરે. ૨૮.
તીર્થકર દેવની વાણી, કરાવે છે સુકમાણ, આપે છે સુજ્ઞાન લ્હાણી, જીન ધર્મની મહેરબાની, મેલવે જે પ્રાણી, તે જીવન ન થાય પૂલ ધાણ, તેઓ મેલવે શિવ પટરાણું ૨૯.
પ્રભુ આગમમાં ન હોય અડસદો, જે શામાં છે અડસટ્ટો, તેમાં રહે છે ધમને બટ્ટો, અને તે ધર્મને રસ પણ ખદો. ૩૦.