________________
અને પરનું કલ્યાણ સદ્ભાવનાઓથી સાધી શકે છે. ધર્મ મહત્સવો કરવાની સંભાવના ત્યારેજ જાગૃત થાય છે કે જ્યારે સુવિહિત સદ્ગુરૂને સદુપદેશ સાંભળવાની સુપલ સાંપડે સદ્ગુરૂને ઉપદેશ લક્ષ્મીની ચંચલતા સમજાવે છે, એટલેજ લક્ષ્મીને ધર્મમાં વ્યય કરવાની ભાવના થાય છે. લક્ષ્મીવંતે મનસ્વી માયાના મહેલો ઉભા કરી વિવિધ સ્વપ્નાઓની જાળમાં ઝંપલાય છે. સાચા ગુરૂના સંગ શિવાય સાચા ધર્મ મહેલ કે સાચાં સ્વપ્નાં અનુભવી શકતા નથી. એટલે વિવિધ ધર્મ મહેત્સ ઉભવવામાં ગુરૂઉપદેશની જરૂરજ અપેક્ષા રહે છે. આપણું ચરિત્રનાયક જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજના હૃદયવધક ધર્મોપદેશથી સેંકડો ધર્મ મહત્સવો પ્રસાર થઈ ચુક્યા છે અને થાય છે. અનેક દીક્ષા મહોત્સ, ઉદ્યાપન મહેન્સ, ઉપધાન મહેસૂવે, પ્રતિષ્ઠા મહોત્સવો, તેમજ અઠ્ઠાઈ મહેત્સવો ચરિત્રનેતાની શીતળ છાયામાં, તેઓશ્રીના ધર્મોપદેશથી અનેકશ થયાં છે અને થાય છે. જેથી અનેક આત્માઓ ધર્મને પામી રહ્યા છે. જમાનાની વેણમાં તણાતે, ધર્મશ્રદ્ધાથી મુંછ બનેલે, કેવળ સમાજ સમાજની બેકારીની કારમાં ગેબી થયેલ, યુગવાદી યુવકવર્ગ શાસનોદયકારક થતા ધર્મમહેને નિંદી, તેના સામે મીટ માંડી વિરે ઉભાં કરે છે, કારણકે તે બીચારાએ તેના રહસ્યને સમજતા નથી, અને તેથી જ પિતાના આત્માને નીચગતિની ઉંડી અને ભયંકર ગર્તામાં ગબડાવી રહ્યા છે. જ્યારે લક્ષ્મીને વ્યય કરી ધર્મમહોત્સ કરનારાઓ, ધર્મમહોત્સવને ઉપદેશ આપનાર પૂજ્ય ગુરૂ મહારાજે, અને તેના હદયના ભાવથી અનુમોદકે પિતાના આત્માને વિકાસ યથાતથરીતે સાધી સદ્ગતિના ભાજન થઈ રહ્યા છે. દિવ્ય મદદ– - પૂજ્ય અસ્ત્રિ નાયકે આચાર્ય પદ સ્વીકાર્યા બાદ સવિધિ દત્તચિત્તે સૂરિ મંત્રની પીઠિકાઓ આરાધી છે, જેના પ્રતાપે તેઓશ્રીના