________________
આપણા ચરિત્રનાયકે પોતાની બાલવયથી જ પોપકારની દિશામાં જીવનને પરેવ્યું છે. પંઝાબ, સિંધ, મારવાડ, મેવાડ, કાઠીયાવાડ, ગુજ૨, આદિ અનેક દેશોમાં વિકટ વિહારે કરી શાસન સંરક્ષક ચરિત્રનાયક વિચય છે અને વિચારે છે. ઉપર્યુકત દેશના અનેક શહેરમાં અને ગામમાં જાહેર ભાષણે દ્વારા જૈન જૈનેતર વર્ગ પર વચનાતીત ઉપકાર કેટી વિસ્તારી છે, અને વિસ્તરે છે. જૈન નિગ્રન્થનું જીવન પરેપકારમયજ હેય એ બિલકુલ નિઃશંકજ છે, રહે છે વાંચક ઉલ્લેખાયેલા જીવનવૃત્તથી સ્પષ્ટ રીત્યા તું કલી શક્યો હશે કે અદ્યાવધિ ચરિત્રનેતાના જીવનમાં નિઃસીમ ઉપકારે અનેક સ્થલે અનેકધા થયા છે. ધર્મ પ્રવચનેથી મુલતાન શહેરમાં મચેલી ધૂમ, હજારે અનાર્યોને પણ માંસાહાર અને મદિરા પાનને કરાયેલ પરિત્યાગ, પંજાબમાં વિચરતાં માંસાહારના ગાઢ પ્રેમી પંજાબીઓને તેને ત્યાગની કરાયેલ પ્રતિજ્ઞાઓ, સ્થાનકવાસી અને આર્યસમાજીની વાજલમાં ફસતા અનેક શ્રાવકવર્ગને કરાવેલ દઢશ્રદ્ધા આદિ અનેક પ્રસંગે, ચરિત્રનેતાના જીવનવૃત્તમાં અનેક સ્થલેએ થયેલ અસાધારણ ઉપકારને શું નથી ઝલકી ઉઠતા ?
જે જે સ્થલેમાં ચરિત્રનાયકની પુનિત પધરામણી થતી તે તે પ્રત્યેક સ્થળોમાં જાહેર ભાષણોઠારા પિત પરિશ્રમિત હોવા છતાંય તે પ્રતિ મન્દાદર રહી ધર્મોપકારની ઉમદા સૌરભ પ્રસારે છે. ખરેખર સાચા પાપકારી મહાત્માઓ સ્વાર્થના ભેગે પણ પરાર્થ પ્રવાહને વહાવવામાં જીવન શ્રેયઃ સમાયેલું સમજે છે. ધર્મ મહત્સવો–
ધર્મ મહોત્સવે એ ભવ્યાંગીઓને બેધિબીજનું પરમનિદાન મનાય છે. ધર્મના અપૂર્વ મહત્સવ કરનાર પુણ્યવંત આત્મા પિતાનું