________________
૧૧
ખરીદ થતાં અતુલ આનંદ પામે તેમ ત્યાગી પુરૂષો જ્યાંને ત્યાં ત્યાગા મૃતની છેાળા ઉછાળવામાં આનંદ અનુભવે છે. ત્યાગીની વાણી સાંભળી અનેક આત્માએ ત્યાગ માગ પ્રતિ ઢળે છે. અને અનુમાદક અને છે. જૈનધમ ની હરેક ક્રિયામાં ત્યાગ ગર્ભિત રહેલા છે. ત્યાગની કામના શિવાય આચરાયેલી ધર્મક્રિયાઓ યથાર્થ ફૂલને આપી શકતી નથી.
ચરિત્રનેતાના અનેક સ્થળેાએ થતા ઉપદેશ પ્રાયઃ ત્યાગપ્રધાન જ રહે છે, ઉપદેશને શ્રવણ કરનાર શ્રોતૃવૃન્દ સકારણ ત્યાગ ન સ્વીકારી શકે છતાંય ચાહક તો મનેજ છે, કેટલાક ભવભીરૂ બનતાં ચરિત્રનેતાના વરદહસ્તે સંસાર ત્યાગી અનગાર અન્યા છે અને અને છે. ચરિત્રનેતાના ત્યાગ પ્રધાન ઉપદેશથી તેઓશ્રીની નિશ્રામાં અનેક આત્માએ સંયમી ખની આત્મ કલ્યાણુ સાધી રહ્યા છે. જેમ સમ્યગજ્ઞાનનું પરિણામ ત્યાગાભિરૂચિ છે. તેમ પ્રાયઃ કરી ચરિત્રનેતાના ધર્મોપદેશનુ પરિણામ વિરતિભાવ સમુદ્ભવતા અનુભવાય છે, અઢળક લક્ષ્મીના માલિકાએ, મનમાન્યા માછલા જીવને જીવવા વાલાએ પણ ચરિત્રનાયકના વૈરાગ્યમય ઉપદેશથી વિવિધ સાહિખીએ અને મેલા જીવનને તિલાંજલિ આપી છે. અને સંયમ માર્ગીમાં ચેાજાઈ આત્મકલ્યાણ સાધવામાં તત્પર અન્યા છે. અનેકશઃ સંયમાભિરૂચિવાલા પુણ્યાત્માઓએ સયમ સ્વીકારવા કરા અભિગ્રહ! લીધા છે અને લે છે, પાટણ, ખંભાત, મુંબઈ, સુરત, આદિ શહેરાના ચતુર્માસમાં ત્યાગ પ્રત્યને પણ ત્યાગ ધર્મની મહત્તા અને ગૌરવ ચરિત્રનેતાએ ખૂબજ સમજાવ્યુ` છે, અદ્યાવધિ ચરિત્રનાયકના વરદહસ્તે સ્ત્રી પુરૂષો સારી સંખ્યામાં સંયમી બન્યા છે. એ ચરિત્રનેતાના ત્યાગેપદેશના પ્રતાપ કાં ન મનાય?
વાદ કૌશલ્ય
વાક્ષેત્ર બહુજ ગહન છે, શાસ્ત્રાર્થાં માટે હામ ભીડવી એ કક્ કાર્ય છે. શાસ્રા કરનાર વ્યકિતને પોતાના વિવિધ જ્ઞાનના, તાર્કિકમતિ અને સ્મૃતિ શક્તિને સચેટ વિશ્વાસ હાય ત્યારેજ નિર્ભીક