________________
રિશેખર
સાડીનુ ડેપ્યુટેશન—
જ્યારે ચરિત્રનેતા બીજોવા મુકામે પધાર્યા કે તુરતજ સાદડીના પ્રતિષ્ઠિત ગૃહસ્થાનું એક ડેપ્યુટેશન ચાતુર્માસની વિનતિ માટે આવી પહેાંચ્યું. અત્યંત આગ્રહ થતાં તેમની વિનંતિને રવીકારી સસ્વાગત સાદડી પધાર્યાં. સંવત ૧૯૯૨ નું ચાતુર્માસ નક્કી થયું. ચામાસાની આજ્ઞા—
* ૩૧
આ પ્રસંગે જોધપુરથી, સેાજતથી અને મહેસાણાથી જૈનસંધ આચાર્ય મહારાજશ્રી પાસે અહેાળા શિષ્ય સમુદાય છે એમ જાણ થતાં ચાતુર્માસ માટે વિનતિ કરવા આવી પહેાંચ્યા હતા. ધમવૃદ્ધિના હેતુ જાણી ઉપાધ્યાયજી શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજને જોધપુર ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ લક્ષણવિજયજી મહારાજને મહેસાણા અને પ્રવ`કજી શ્રીમદ્ ભુવનવિજયજી મહારાજને સેાજત સીટી મેકલવામાં આવ્યા હતા. અને મુનિશ્રી પ્રવીણવિજયજીને સાણ ંદ ચેામાસુ રહેવાની આજ્ઞા આપી હતી.
વિપાકસૂત્રની વાંચના
સાદડીની સુદક્ષજનતા આગળ વિપાકસુગના પ્રથમ વ્યાખ્યાનમાં પ્રારભ થયા ર્હંમેશ સિદ્ધાંન્ત સારમય પ્રવચન સાંભળવા એકતાન મની. અત્રે મહાર દેશાવરમાં વસનારાઓમાં જમાનાને ઝેરીચેપ લાગ્યા હતા. તેવાઓને ત્યાગની દેશના ખૂંચતી હતી. તેવામેની દરકાર કર્યાં વિના અપૂર્વ લીલાથી ત્યાગમા વર્ષીક પ્રવચના થતા હતા જેથી ઘણાઓએ પોતાની ભૂલને સુધારા કર્યા હતા. અને ત્યાગ માના અનુમાદક બન્યા હતા. સવમ્બરીમાં એ પક્ષા
પ્રભુ આજ્ઞા મુજબ પર પરાથી જોધપુરી પંચાંગ મુજબ થતી સુવિહિત આચાયોએ આચરેલી અને ઉલ્લેખેલી સંવત ૧૯૯૨ ની