SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ રિશેખર [ ૩૫૯ તથા મુનિરાજશ્રી ભુવનવિજયજીને પ્રવત કપદેથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. એ પ્રસંગે શાન્તિસ્નાત્ર પૂજા, પ્રભાવના અને સ્વામિવાત્સલ્ય આદિ કૃત્યો જાવાલના સંધ તરફથી કરવામાં આવ્યા હતા. આલાર પધાર્યાં અત્રેથી ચરિત્રનેતા આદિ મુનિમડળ વિહાર કરી મરૂધરની પૃથ્વીને પાવન કર્તા અને ધર્મામૃતને વરસાવતા દેલંદર, મ’ડવાડીયા, પાડીવ, કાલીન્દ્રી, વાસના, મેટાગામ, સીયાણા, વાધરા, આહાર આદિ ક્ષેત્રોમાં વિચરી અજોડ ધમ પ્રભાવના ફેલાવતા ઝાલારગઢ સસત્કાર પધાર્યાં. ઐતિહાસીક દૃષ્ટીએ ઝાલારગઢ ધણા પ્રાચીન અને દર્શનીય છે. અત્રેની કિલ્લાબંધી વીરમદેવની ચેાકી, સેંકડા વર્ષોની જુની નેાખત, તેમજ પહાડના અંતર્ભાગમાં આવેલ ગુપ્તભૂમિ, ગૃહા વિગેરે પ્રાચીન અવશેષો અજાયખીને પેદા કરે એવા છે. જૈનકામની સમૃદ્ધિ અને ધર્મશ્રદ્ધાને સાબીત કરનારા ગઢ ઉપરના ભવ્ય જિનાલયેા ગઢની જાહેાજલાલીને વધારી રહ્યા છે. એ ભવ્ય પ્રતિમાના દર્શન કરી ચરિત્રનેતા આદિ મુનિવરોને અપૂર્વ આન થયા. અત્રેના સંધના આગ્રહથી દશેક દિવસની સ્થિરતા દરમ્યાન ચરિત્રનતાનું એક જાહેર લેકચર થયું હતું. જૈનજૈનેતરાની માટી સંખ્યા ધર્મના તત્વને સમજતી થઇ. અને જૈનધર્મની મહત્તાને સમજી. રાણકપુરની રમણીયતા— જાલેરગઢથી વિહાર કરી તખતગઢ થઇ વાલી પધાર્યાં, અત્રે મહારાજશ્રીના પ્રવચનેા પણ થયા. ચાતુર્માસ માટે અત્યંત આગ્રહથયા, પરન્તુ માટી પંચતીથની યાત્રા કરવાની તીવ્રભાવના હાવાથી અત્રેથી વિહાર કર્યાં. પૂ॰ આચાર્યશ્રી આદિના આગમનના સમાચાર મળતા દર્શનાર્થે ગંગા
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy