________________
૩૩૨ 1
કવિકુલકિરિટ
વરઘેાડા ચઢયા હતા. આચાર્ય મહારાજ સપરિવાર સાજન મહાજન આદિ અહેાળા સમુદાય સાથે ચાલતા હતા. પાછળ તેમચંદભાઈ સુંદર પોષાકમાં સજ્જ થઇ મેાહ ભટ્ટને મ્હાત કરવા બધી તૈયારી ન કરી રહ્યા હાય તેવી સૂચના આપતા મેટરમાં એસી દાન આપી રહ્યા હતા, આમ પૂર્ણ ઠાઠમાઠથી તેમના માતુશ્રી, ચીમનભાઇ તથા સુરચંદભાઇ વિગેરેએ વરધાડા ઉપાશ્રયે ઉતાર્યાં હતા. પૂ॰ આચાય શ્રીએ નદિની ક્રિયા બુલંદ અવાજે કરાવ્યાપછી રોહરણ આપતા મેધગજારવથી મયૂર નૃત્ય કરે તેમ આનદિત થઇ તેમચંદભાઇએ નૃત્ય કરી ભવનું નૃત્ય ટુંકું કરી નાંખ્યું હતુ.... તેમનું નામ મુનિશ્રી તેમવિજયજી રાખી આચાય શ્રીએ પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યાં હતા. છેવટે સંયમને માટે શૌયÖરસને પેાષનારી દેશના થયાબાદ લેાકેા પ્રભાવના લઈ ગુરૂદેવની સાથે દન કરી વિદાય થયા હતા.
પેરવાળજ્ઞાતીય જૈન મોટીકલબ તરફથી તથા સુરત ધી યંગમેન્સ જૈન સેાસાયટી વેાલીન્ટીઅર કાર તરફથી તેમચંદભાઈને તથા તેમના કુટુંખીને ઝવેરી નાનુભાઇ નગીનચંદના પ્રમુખપણા હેઠળ તેમનાજ મકાનમાં અભિનદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
ચાણસ્મા પધાર્યાં
અત્રેથી મહારાજશ્રી ગામેાગામ વિચરતા સસત્કાર ચાણુસ્મા પધાર્યાં. અત્રે મુનિરાજ શ્રીમદ્ લક્ષ્મણવિજયજી મહારાજના હસ્તે માગશર માસમાં પાટણનિવાસી રમણલાલને દીક્ષાપ્રદાન કરવામાં આવ્યું હતું. દીક્ષાના આગલે દિવસે એક વઘેાડા કાઢવામાં આવ્યેા હતેા. જેમાં હાથી ઉપર રમણલાલભાઈ એસી છુટે હાથે દાન આપતા હતા. ચતુર્વિધ સંઘ સમક્ષ દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી રંજનવિજયજી રાખવામાં આવ્યુ` હતુ`. દીક્ષાપ્રદાનની ક્રિયાબાદ પ્રવચન તથા પ્રભાવના કરવામાં આવ્યા હતા,