________________
૩૩૦ ]
વિકટ
વાસને છેાડી બાલપણામાંજ જે વ્રતને પામ્યા છે. ખાલ દીક્ષાની મહત્તાને ફરમાવતા અનેક ક્ષેાકેાની તથા પાઠોની અવગણના કરી કેટલાક નામધારી સાધુએએ તથા ધર્મસંસ્કારહીન જૈનાએ બાળ દીક્ષા પ્રતિબંધક કાયો કરાવી જબ્બર પાપ વ્હાયુ છે. જ્યારે પ્રભુ મહાવીરની આજ્ઞાને શિરસાવદ્ય રાખનાર અનેક મુનિવરોએ વિહાર કરી વડાદરા જઈ તેને રોકવાના પ્રયત્ન કરી મોટામાં મોટું પુણ્ય ઉપાર્જન કર્યુ છે. વડાદરામાં ચરિત્ર વિભુના એ સબંધી અનેક સુઉંદર પ્રવચને થયાં હતાં બનતો પ્રયત્ન કરી વડાદરાથી ચરિત્રવિભુ આદિ ઠાણાં પાછાં છાણી પધાર્યાં હતાં, ત્યાં ઘેાડાક દિવસ સ્થિરતા કરવામાં આવી હતી.
વિહાર અને દીક્ષા પ્રસંગ—
પૂજ્યપાદ્ આચાર્ય દેવ આદિ ઠાણા છાણીથી ચૈત્ર વદ ૩ ના વિહાર કરી ખાજવા, વાસદ થઇ નાપાડ પધાર્યાં હતા. ત્યાં મનુષ્ય કવ્ય ઉપર એક જાહેર ભાષણ આપી સૌને કૃતાર્થ કર્યો હતા.
આ પ્રસંગે સુરતના પોરવાડ જ્ઞાતીય ભાઈશ્રી નેમચંદ ઠાકારદાસ એગણીસવર્ષની યુવાનીમાં ચારિત્ર્ય ગ્રહણ કરવાની તીવ્ર ભાવના હાવાથી છાણીથી વિહારમાં સાથેજ હતા. રાત્રે તેમ દભાઈ ધરે નહિ આવેલ હાવાથી તેમના માતુશ્રી તથા ભાઈ ચીમનલાલ એકદમ દીક્ષાની શકાથી પ્રથમ છાણી મુકામે આવી પહેાંચ્યા હતા, સુરત પાછા ગયા.
ત્યાં તેમચંદભાઈની તપાસ કરતાં માલુમ પડયુ` કે તેએ મહારાજશ્રી સાથે જ વિહાર કરી નાપાડ ગયા છે. એટલે ત્યાંથી તેઓ સીધા નાપાડ પહોંચ્યા. તેમદભાઇને સુરત આવવા ધણું સમજાયુ પણ તેમની દીક્ષા લેવાની મમભાવના હાવાથી તેમણે આવવા ના