________________
સૂરિશેખર
( ૩૨૯
लोपे स्वसिद्धान्तार्थविप्लवे अपृष्टेनाऽपि शक्तेन वक्तव्यं ત્રિનેધ: પૂર્વાચાયના આ ક્ષેાકની અવગણના કરવાનું પાપ ાયું છે. શાસ્ત્રકાર તા ત્યાં સુધી ફરમાવે છે કે
जैनधर्मद्विषो दुष्टान् संधारिष्टविधायिनः । जिनाशाराधकः साधुः स्वशक्त्या वारयेदिह ॥ उपेक्षते स्वसामार्थ्ये, सति यस्तान् पुनर्नरः । बम्भ्रमीति भवे घोरे स जिनाशाविराधकः ॥
અં—જૈનધમ દ્વેષી દુષ્ટાનું, સધનુ અરિષ્ટ કરનારાઓનુ` જિનેશ્વર ભગવાનની આજ્ઞાનેા આરાધક સાધુ પેાતાની શક્તિથી વારણ કરે.
પેાતાની છતી શક્તિએ જે ઉપેક્ષા કરે છે; તે જિન આજ્ઞા વિરાધક ધાર સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે.
ઉપરના શ્લેાકેાના તાપને સમજનાર મુનિવર અગર શ્રાવકાએ જૈનશાસન ઉપર આવતા આક્રમણાને દૂર કરવા જરૂર પ્રયત્ન કરવા જોઈએ.
છે કેઃ
બાલ દીક્ષાની મહત્તાને બનાવતા શ્રાદ્ધદિનકૃત્યના કર્તા ફરમાવે
ता तेसु धन्ना सुकयत्थ जम्मा । ते पूयणिज्जा ससुरासुराणं ॥ मुत्तुण गेहं तु दुहाण वासं । बालत्तणे जेउ वयं पवन्ना ॥ १ ॥
પુરૂષોમાં તેજ ધન્ય છે, તેજ સુકતા જન્મવાલા છે અને સુરાસુરને તેજ પુજનીય છે, કે જેમણે દુઃખના સ્થાનરૂપ એવા ગૃહ