________________
1
૩૨૬ ]
કિવકુલિકટ
સેનસૂરિજી મહારાજ આદિ મહાપુરૂષો પણ માલ દીક્ષિતાજ હતા. એ ખાલ દીક્ષાના પ્રભાવેજ ન્યાય, કાવ્ય, કાષ અલંકાર ફ્દન આદિ વિશાળ શાસ્ત્રોનુ` જ્ઞાન મેળવી ધણા વાદીએને પરાસ્ત કરી જૈનધમ ના વિજયવાવટા ફરકાવ્યા હતા.
અરે એ તે શું પણ આધુનીક સમયના પણ જે વિદ્યાન આચાર્યો વીચરે છે તેઓએ પણ પેાતાની નાની ઉમ્મરમાંજ સંસારતા ત્યાગ કર્યાં હતા એવા વિદ્વાન મુનિવરેશના પ્રતાપેજ આ જૈનશાસનની મહત્તા સચવાઇ રહી છે. નાની ઉમ્મરવાળાએ સ્વપર શાસ્ત્રના નાતા બની શકે છે. આઈ. સી. એસ, એમ, બી, બી. એસ. એમ. એ. ખી. એ. એલ. એલ. ખી. આદિ દુનીયાની માત્ર પેટ પુરવાના હેતુથીજ ગ્રહણ કરવામાં આવતી લૌકિક ડીગ્રીઓને ઇચ્છનારા માતપિતાએ પોતાના પુત્રને છ-સાત વર્ષની નાની ઉમ્મરમાંજ નિશાળે બેસાડે છે. પરન્તુ અઢારવા થયા પછી કાઇપણ ભણવા બેસાડતા નથી. લૌકીકજ્ઞાનના તા. અંત આવે છે. પરન્તુ લેકેાત્તર વિદ્યા તા ખેસુમાર છે. આખી જીંદગાની ભણે તો પણ પ્રભુ મહાવીર પરમાત્માની વિદ્યા પુરેપુરી ભણાતી નથી. તો પછી લેાકેાત્તર નિશાળમાં એસી લેાકેાત્તર ડીશ્રીએ પ્રાપ્ત કરવા માટે વીતરાગ પરમાત્માએ અનાદિ કાળથી જે ખાટવની ખાલ ઉમ્મર પસંદ કરી છે તે તદ્દન વ્યાજબીજ છે. પરન્તુ કેટલાક અદગ્ધા, આત્મતત્વને નહિ પીછા– નારાએએ આ બાબતમાં બાળકા શું સમજે, બાળકાએ શું ખાધુ–પીધું વિગેરે ખાટી દલીલ આપી ઘણાને ઉશ્કેર્યાં. આ વાત
*
ઘર છુટે ધર્ જાય ” એ કહેવત અનુસાર પ્રભુ મહાવીર પરમાત્માના વેષના પ્રતાપેજ જીવનાર, એમનીજ આનાનુ છડેચોક ખંડન કરનાર કેટલાક નામધારી સાધુએએ પણ આ વાતને મહત્વ આપ્યુ. રાત્રે હંમેશ ઝાપટનારા, કંદમૂળ આદિ અભક્ષ્ય પદાર્થાંને પણ નહિ છેડનાર, હોટલ વિગેરેમાં વાધરી–ઠાકરડા વિગેરેના એંઠા પ્યાલે ચા પીનાર,