SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] કવિકુલકિરીટ કસ્તુરભાઈ અમરચંદ વિગેરેની આગ્રહભરી વિનતિને સ્વીકારી અત્રેથી ખંભાત તરફ વિહાર કર્યો. અને પાટણના શાસન રસીક સંધની વિનતિથી આચાર્યશ્રીની આજ્ઞા થતાં મુનિરાજશ્રી લક્ષણવિજયજી તથા મુનિશ્રી ભુવનવિજયજી આદિએ પાટણ પ્રતિ વિહાર કર્યો. પવિત્ર પાઠકમલેથી પૃથ્વીને પાવન કરતા ધર્મઅમૃતનું અનેક ભવ્યાત્માઓને પાન કરાવતા ખંભાત શહેર નજીક આવી પહોંચ્યાના સમાચાર જાણી ઘણી સ્ત્રી પુરૂષો દર્શનાર્થે આવજાવ કરતા હતા. આચાર્યશ્રીને ત્યાંના સંઘે આખા શહેરને શણગારી ભવ્ય સાબેલાથી શોભત એક લાંબે વરઘડે કાઢી અપૂર્વ સત્કાર કર્યો. ખંભાતમાં ચાલતા વ્યાખ્યામાં હમેંશા માનવ મેદની એકતાન બની કેટલાક દીક્ષા વિરોધીઓએ ત્યાંના રાજ્યમાં દીક્ષા વિરૂદ્ધ કાયદે કરાવ્યું હતું. મહારાજશ્રીએ કસ્તુરભાઈ શેઠને જણાવ્યું કે મારા ખંભાતના પ્રવેશ પહેલાં આ કાયદો રદ થયેલો હું સાંભળ્યું તે ઠીક. શેઠ કસ્તુરભાઈએ સતત પ્રયાસથી તે કાયદાને રદ કરાવ્યો એટલે મહારાજશ્રીની જે ધારણા હતી તે સફળ થઈ. કચ્છદેશના બાઈ લીઆત તથા તેમની પુત્રીને ધામધૂમ પૂર્વક અને આચાર્યશ્રીના વરદ હરતે દીક્ષા આપવામાં આવી હતી. તેઓને ગુણશ્રીજીના શિષ્યા કર્યા હતા. ચરિત્રનેતાએ ખંભાતની જનતા પર સાચા ત્યાગનું, ત્યાગ માર્ગની આરાધનાનું, સાચા મુનિવરેનું કર્તવ્ય વિગેરે જ્ઞાન કિરણ ફેકયું. જડવાદના ઝેરી વાતાવરણથી થતા નુકસાનનું, દીક્ષાની મહત્તાનું, ઉત્સત્રભાષિઓથી થતાં નુકસાનનું, પ્રવચને દ્વારા અપૂર્વ ભાન કરાવ્યું. જેથી ઘણું ભવ્ય આત્માઓ સંસારથી વિરકત બન્યા, પાપમય જીવને ગુજારી જીવનને ન વેડફતાં ત્યાગમાર્ગની આરાધનાથી તેને ઉજાળવા અને પરમ તિમય મોક્ષધામ નિહાળવા સજજ થયા. કેટલાક મેહાએ ત્યાગમાર્ગને નિરેિધવા ઘણું ધમપછાડા ક્ય. સરકારી કાનુની થિીઓ પણ જોઈ, પરંતુ ચરિત્રનેતાના
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy