________________
૩૦૮ ]
કવિકુલલકરીટ
અદ્ભુત ચમત્કારી શ્રી શ ંખેશ્વરપાનાથની ભવ્ય પ્રતિમાના સપ્રેમદન કર્યાં, અનેક સ્તવના રચી સ્થિર ચિત્તે પ્રભુને સવ્યા.
રાધનપુર શહેરના સંધને ચિરત્રનાયકના આગમનની જાણ થતાં અનેક શ્રાવકા શખેશ્વર વિનતિ માટે આવ્યા. અત્યાગ્રહ થતાં અને અન્ય મુનિવરોને ભવ્ય જીનાલયાના દર્શનની અભિલાષા હોવાથી ચરિત્ર નાયક ભવ્ય સત્કારથી ત્યાં પધાર્યાં.
સાહિત્ય પ્રદર્શનમાં—
આ અરસામાં અમદાવાદ શહેરમાં ઘણાજ પરિશ્રમે સાહિત્ય પ્રદર્શન ભરવામાં આવ્યું હતુ. સેંકડા વર્ષોંની પ્રાચીન હસ્તલેખિત પ્રતા જોવાલાયક જુની કારીગરી અનેક ઐતિહાસીક દૃશ્યોને તે પ્રદર્શનમાં સંગ્રહ કરવામાં આવ્યા હતા, શ્રુતજ્ઞાન તરકે અજબ અટ્ટમાન પેદા કરાવનાર આ સાહિત્ય પ્રદર્શન નીરખવા અનેક શહેરમાંથી અને ગામામાંથી લેાકેા હભેર આવવા લાગ્યા.
આ સમયે વયે વૃદ્ધ તપાનિધાન, જ્ઞાનધ્યાનગરિષ્ટ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ ખીરાજમાન હતા. તે પુણ્ય પુરૂષના પત્ર લઈ કેટલાક અમદાવાદી આગેવાન સગૃહસ્થેા ચરિત્રનેતાને અમદાવાદ પધારવા વિનંતિ કરવા આવ્યા.
રાધનપુરમાં ફક્ત પાંચ સાત દિવસની સ્થિરતા થતાં ત્યાંની જનતામાં અજય જાગૃતિ આવી. ચાતુર્માંસ માટે ઘણીજ વિનંતિ થઈ. રાધનપુરની જનતા આચાર્ય મહારાજશ્રીને છેડે તેમ તો ન હતી પણ ધર્મ પ્રભાવનાનું મહાન કાર્યાં હોઈ અને અમદાવાદીઓની આગ્રહભરી વિનંતિ જોઇ આચાય મહારાજે ત્યાં જવાનું સ્વીકાર્યું. ભવ્ય સત્કારથી અમદાવાદમાં પ્રવેશ કર્યો, હમેશ ચાલતા વ્યાખ્યાનથી ત્યાંની પ્રજા ખૂબ આનંદ ગરકાવ અનતી. હજારાની મેદનીમાં ચરિત્રનેતાએ સાહિત્ય પ્રદર્શન મંડપમાં શ્રુતજ્ઞાનની મહત્તા ઉપર ખાધપ્રદ