________________
રિશેખર
[ e
સુરીલા શૂરાની વેગવતી ધ્વનિએ ભારતવર્ષ રૂપ અંગનાના અંગે અંગમાં વ્યાપવા જેટલી અમારા કાઈને ચેાગ્ય શક્તિ આપે!! સત્ય કહીયે તે આપે જે અનુપમ ઉપકાર અસાધારણ પ્રભાવક જિનશાસન સ્થાપ્યું છે તે અમારા જેવા માહરાજના સર્કજામાં સપડાયેલા અજ્ઞાન ભેલા ભાલા માળાના શાસન માટેજ છે એટલેજ જિનશાસન, ખાળ શાસનમાં વ્યાપી રહ્યું. બાળ શાસન ઉપર જિનશાસનના નિઃસીમ ઉપકાર છે. એ ખાળ શાસન જિનશાસનનું ૠણી છે. અને એ બાળ શાસનના ખાળા જિનશાસનને આ ભવ તે શુ? કે ભવાભવ ભૂલનાર નથી તે નથીજ. અહિંના ખળા દુનીયાનાં માળાને પાળનારા થા આવી અનેકધા જિન સન્મુખ આદર્શ અને અનુપમ ભાવના ભાવી અત્રેની સરળ પરિણામી જૈન ક્રામ સ્વ જીવનની અને સ્વ સમયની કૃતકૃત્યતા માની રહી છે. તે આવી ભક્તિ—નૌકાની માછલી અને આનંદ ભરી સřરથી સંતુષ્ટ થઈ જિનશાસનની ભૂરિ ભૂરિ હાર્દિક અનુમાદના કરી સદ્ગતિને આમંત્રણ સાથે હસ્તગત કરતા જાય છે.