________________
રિશખર
[ ૨૫૫
વારતી જૈનજનતા એકદમ જાગૃત થઈ, સહુના હૃદય ઉપર નવ ચૈતન્યના પુર પથરાયા. મુશળધારાએ વસતા વૈરાગ્ય વરસાદે કેઇ જીવાના વજી ભેદી કારમા હૃદયને પણ પીગાળ્યાં, દી કાળથી ધર કરી બેઠેલ ખાટા રીવાજો અને વ્યસનપાષાણા કર કર્ડ ત્રુટવા લાગ્યા, વળી વીરક્ત સુવિહિત સારા સાધુઓના અભાવે અત્રે મિથ્યાત્વના રીવાજો અને કુલપની સેવનાએ જે ઘુસી ગઇ હતી તે દેશનાના પ્રભાવે નાખુદ બની, સુદેવ, સુગુરૂ અને સુધ એ તત્વત્રયીની શ્રદ્દા હૃદય પ્રદેશમાં કુટીકુટીને જમા થઇ.
તીર્થંની રચના
રિશેખરની છત્રછાયામાં અનેક અભૂત પૂ` સ્તુત્ય કાર્યો થયા ધર્મપ્રેમી શેઠ ઝવેરચંદ પન્નાજી તથા મેાતીચંદ સુદે સમહત્સવ ઉપધાનતપના આર્ભ કરાવ્યા. અત્રે પહેલાજ ઉપધાન થતા હેાવાથી અત્રેના યુવાન, વૃદ્ધો અને બાળા ઉપરાંત આજુબાજુના ગામામાંથી પણ સારી સંખ્યાએ આવી લાભ લીધા હતા. માળારાપણુના મહાત્સવ નિમિત્તે એક ભવ્ય મ`ડપ રચી તેમાં ચંપાપુરી, શત્રુંજય તીર્થોની સુશોભિત રચના કરવામાં આવી હતી. નિયત કરેલા શુભ મુક્તે ઉપધાનતપ વહન કરનારાઓના કદમાં જયનાદના ગુ ંજારવ સાથે સુશાભિત માળાએ આરેાપણુ કરવામાં આવી હતી, વળી અત્રે અષ્ટાન્તિકા મહોત્સવ તથા શાંતિસ્નાત્ર હાઇ સુરતથી પ્રખ્યાત ગવૈયા મેાહનભાઈ, ચ’દુભાઇ—તથા ડભોઇની રસીક સ’ગીત માંડલી પણ આવી હતી. જેથી માળારોપણમાં બહુજ ઠાઠ : જામ્યા હતા. અત્રે ચરિત્ર નાયકે વાસુપુજ્ય પંચકલ્યાણકની પૂજા રચી, જે અત્યંત ઠાઠમાઠથી ભણાવાઈ હતી.
हैहूँ