________________
૨૫૪]
કવિકુલકિરીટ ત્યાંથી વિહાર કરી નવસારી, કાલીયાવાડી, સસેદ્રા, અષ્ટગામ, સાતમ, કરચેલીયા આદિ ગામમાં ભાવ ભીના સત્કારથી પધારતા જૈન જૈનેતરેને છટાદાર વ્યાખ્યાન શૈલીથી સુંદર બોધ આપતા દુર્વ્યસની દુર્ભેદ્ય ભેખડોના ભુકભુકા ઉડાવતા, ધર્મ વિમુખ પ્રજાને ધર્મમાં સ્થિર કરતા. સૂરિશેખર પિતાના પટ્ટ પ્રભાવક સાથે બુહારી પધાર્યા. દરેક ગામમાં થેડા થોડા દિવસની સ્થિરતા હોવાથી દરેક ઠેકાણે પૂજા, પ્રભાવના સાધર્મિક વાત્સલ્ય આદિ અનેક પ્રકારના ધર્મકાર્યો થતા હતા. પિતાની આશા ઘણી મહેનતે ફલીભૂત થએલી હાઈ બુહારીના સંઘે પ્રવેશોત્સવ ઘણે ભવ્ય અને દર્શનીય કર્યો હતે. શ્રાદ્ધગુણ સંપન્ન ધર્મનિષ્ટ શેઠ ઝવેરભાઈ પન્નાજીના મુખથી વાંસદાનરેશે સૂરિવરેની સાધુત્તિનું સ્વરૂપ પ્રથમથી જ સાંભળેલું હાઈ પ્રવેશ મહોત્સવમાં કે નિશાન, ડેસ્વાર, પાયદળ આદિ સામગ્રી સહર્ષ પિતાના તરફથી મેકલાવેલ, જેથી સામૈયાની શભામાં રજ વધારે થયો હતે. વૈરાગ્ય રસમંજરી
આચાર્ય મહારાજ શ્રીમદ્દ વિલબ્ધિસૂરિજી મહારાજે ગુરૂવર્યની આજ્ઞાથી ભવ્યજીવોના ઉપકારાર્થે પદ્ય બંધ લગભગ સાતસે લેક પ્રમાણમાં વૈરાગ્ય રસની છેળેથી ભરપુર “વૈરાગ્ય રસ મંજરી” નામને સંસ્કૃત ગ્રન્થ માત્ર પંદર દિવસમાં રચ્યો હતો. જે ગ્રન્થ પહેલા વ્યાખ્યાનમાં વાંચી શકાય એ અને તત્વથી ભરપુર છે. જેનું ગુજરાતી ભાષાંતર વિવેચન સહિત ઝ. નગીનભાઈ મંછુભાઈ સરીઝ તરીકે હીરાલાલ રસીકદાસ પ્રેફેસરે બનાવ્યું છે. ભગવતીજીની વાંચના
સંવત ૧૯૮૨નું ચાતુર્માસ બુહારીમાં સુરીશ્વરજીની છાયામાં આપણા ચરિત્રનાયકે કર્યું. સંઘના આગ્રહથી ત્યાં ભગવતી સૂત્ર વાંચવાનું શરૂ કર્યું હતું. ભગવતીજી જે ચારે અનુગથી ભરપુર તરવમય ગ્રન્થ અને તેવાજ તેના વિદ્વાન વ્યાખ્યાતા એટલે ત્યાંની સુસુપ્તિ અવસ્થામાં