________________
શિખર
મહેાત્સવની શરૂઆત—
આ અપૂર્વ પ્રસંગે છાણી ગામના સંધે જ્ઞાનમદિરના વિશાળ ચોગાનમાં મંડપ તૈયાર કર્યાં હતા. પદાપણું નિમિત્ત અઠ્ઠાઇમહાત્સવ દહેરાસરમાં શરૂ કરવામાં આવ્યા હતા. આખાયે સ ંધમાં આનંદ આનંદની ઉર્મીઓ પ્રેક્ષકની નજરે પડતી હતી. ધનાઢયા ધનથી બલવાને શક્તિથી અને અન્ય અનુમાનાથી પઃ–પ્રદાન–મહાત્સવમાં ભક્તિ અન્નવી
રહ્યા હતા.
[ ૨૪૭
પદવી-પ્રદાનના નિયત મુતૅ ક કાત્રીદ્વારા આમંત્રિત કરેલ પબ, મારવાડ, માળવા, ગુજરાત, દક્ષિણ અને કાઠીઆવાડ આદિ દેશના અનેક શહેર અને ગામામાંથી આગેવાન સગૃહસ્થાની સખ્યા સારા પ્રમાણમાં એકત્રિત થઇ હતી. પૂન્ય આચાય દેવેશ અનેક દેશોમાં પોતાના નિર્મળ ચારિત્રથી સુપ્રસિદ્ધ વ્યક્તિ હતી. એટલે તેના સુહસ્તે થતા આચાર્ય પદ મહાત્સવમાં હારા માણસા આવે એ સ્વાભાવિક હતું. આ પ્રસ ંગે ભિન્નભિન્ન દેશના વેષને ધારણ કરનારી લગભગ પાંચઢાર પ્રમાણમાં જન સંખ્યા એકત્રિત થઇ હતી.
ભવ્ય વરવાડા-~~
આચાય પદારાપણુનાના અને માલારોપણ મહાત્સવના એક ભવ્ય વરઘોડા કાઢવામાં આવ્યા હતા, જે વધેાડામાં નજીકના વડાદરા શહેરથી રાજકીય સામગ્રી અત્રેના સંઘે મગાવી હતી. સાત હાથીઓ, ઘેાડાગાડીઓ, ડંકા, નિશાને તથા ચાંદીના રથ આદિ સમગ્ર સામગ્રીઓથી યુક્ત સુશાભિત વરઘોડા આખાયે છાણી ગામમાં ર્યો હતા. દશ દશ કૈાસ દૂરથી આ ભવ્ય વરઘોડા તથા મહાત્સવ જોવા માટે જૈનેતરો પણ મેટી સંખ્યામાં આવી પહેાંચ્યા હતા. સાના ચાંદીની અબાડીમાં તથા થામાં ખીરાજમાન ભવ્ય જિનપડિમાને સૌ કેાઇ ભેદભાવરહિત સહ નમતા હતા. જૈન જૈનેતરોના મુખ ઉપરની